શોધખોળ કરો

Warm Water Benefits: શું આખા દિવસ હૂંફાળું પાણી પીવું યોગ્ય છે? નિષ્ણાતો મુજબ જાણો નિયમો

Warm Water Benefits: નિષ્ણાતો મુજબ, હૂંફાળું પાણી પાચન શક્તિને સુધારે છે. પરંતુ આખા દિવસ માટે કેટલાક નિયમો અને મર્યાદાઓને સમજવું જરૂરી હોય છે.

પ્રતિકાત્મક તસવીર

1/6
પાણી માત્ર તરસ છીપાવવાનું સાધન નથી, પરંતુ તે રક્ત સાથે મળીને શરીરના દરેક અંગ સુધી ઓક્સિજન પહોંચાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. માનવ શરીરનો લગભગ 70% ભાગ પાણીથી બનેલો છે. પરંતુ સમજવું પણ જરૂરી છે કે કયા પ્રકારનું પાણી અને ક્યારે પીવું વધુ લાભકારી છે.

2/6
સદીઓથી સવારે ઉઠતાં જ હૂંફાળું પાણી પીવાની પરંપરા રહી છે. આ માત્ર એક આદત નથી, પરંતુ સ્વાસ્થ્યને લાભ આપનારી એક પ્રક્રિયા છે. સવારે ખાલી પેટ હૂંફાળું પાણી પીવાથી પાચનશક્તિ સક્રિય થાય છે. જેના કારણે ભોજનનું પાચન સારું થાય છે અને કફ દૂર થાય છે.

3/6
હૂંફાળું પાણી આંતરડાની ગતિ વધારે છે અને શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢવામાં મદદરૂપ થાય છે. આ છાતીમાં જમેલા કફને ઢીલું કરી બહાર કાઢે છે. જે લોકો વજન વધવાના કારણે પરેશાન હોય તેમના માટે હૂંફાળું પાણી લાભકારી છે. કારણ કે તે મેટાબોલિઝમને સુધારે છે.

4/6
હૂંફાળું પાણી માત્ર સવારે જ નહીં, દિવસ દરમિયાન પણ પી શકાય છે. ભોજન પહેલાં લગભગ અડધો કલાક પહેલો પીવાથી પાચન શક્તિ મજબૂત થાય છે અને વજન નિયંત્રણમાં મદદ મળે છે. ભોજન પછી લગભગ એક કલાક પછી પણ હૂંફાળું પાણી પી શકાય છે.

5/6
પરંતુ કેટલીક પરિસ્થિતિઓમાં હૂંફાળું પાણી પીવાથી બચવું જોઈએ. વધારે તરસ અથવા ડીહાઈડ્રેશનની સ્થિતિમાં આ યોગ્ય નથી, કારણ કે તે શરીરમાં ગરમી વધારે છે. ગરમીમાં વધારે હૂંફાળું પાણી પીવાથી અસ્વસ્થતા વધે છે. ઉપરાંત, જેમને પિત્તની સમસ્યા હોય તેમને ગરમીઓમાં હૂંફાળું પાણી મર્યાદિત માત્રામાં જ પીવું જોઈએ.

6/6
Disclaimer: અહીં, પૂરી પાડવામાં આવેલ વિગતો માત્ર મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. એબીપી અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી.

આરોગ્ય ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

Health Tips: ચોમાસાની ઋતુમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા આ વસ્તુઓનું કરો સેવન, જાણો 

Independence Day 2026: 15 ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ પર બનાવો તિરંગા થાળી, જાણો મેન્યૂમાં શું રાખવું?

Health Self Check: શું તમે હેલ્ધી છો? 15 ઓગસ્ટ પર જાતે જ કરો આ 15 ટેસ્ટ

Side effects of Eating Samosa : શું તમે પણ સવારે નાસ્તામાં ખાવ છો સમોસા ? તો થઈ જાઓ સાવધાન

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Independence Day 2026: PM મોદીએ લાલા કિલ્લા પરથી ફ્રી કોચિંગ સાથે Gen Z માટે કરી આ મહત્વની જાહેરાત

80મા સ્વતંત્રતા દિવસ પર PM મોદીએ  લાલ બાંધણીની પાઘડી સાથે દેશને આપ્યો આ એક  ખાસ સંદેશ

Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  

ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો

Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી

8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા

છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન

Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 

Embed widget