શોધખોળ કરો
Weight Loss Tips: વજન ઘટાડવું હોય તો આ 5 ફળોનું ભૂલથી પણ ન કરો સેવન, નહિતો ઘટવાના બદલે વધશે વજન
પ્રતીકાત્મક તસવીર
1/6

વજન ઘટાડવા માટે ફળો અને શાકભાજી ખૂબ ખાવા જોઈએ, પરંતુ ઘણા એવા ફળો છે જે ખૂબ જ મીઠા અને કેલરીની માત્રા વધુ છે. જેથી આહારમાં આ ફળોનો સમાવેશ ન કરવો જોઈએ, તેનાથી વજન વધી શકે છે.
2/6

પાઈનેપલ- પાઈનેપલ એક હેલ્ધી ફળ છે પરંતુ તમારે વજન ઘટાડતી વખતે તેનું સેવન ન કરવું જોઈએ. પાઈનેપલમાં શુગર અને કેલેરી વધુ હોવાથી વજન વધારે છે.
Published at : 06 Jan 2022 04:32 PM (IST)
આગળ જુઓ





















