શોધખોળ કરો
કેટલાક પુરુષોમાં કેમ વધવા લાગે છે બ્રેસ્ટ સાઇઝ? ફેટ કે પછી બીજું છે કારણ
પુરુષોમાં બ્રેસ્ટ સાઇટ વધવી એ ફક્ત શરમજનક બાબત નથી, કારણ કે તે સ્વાસ્થ્ય સંબંધિત ગંભીર જાણકારી પણ આપે છે.
પ્રતિકાત્મક તસવીર
1/7

પુરુષોમાં બ્રેસ્ટ સાઇટ વધવી એ ફક્ત શરમજનક બાબત નથી, કારણ કે તે સ્વાસ્થ્ય સંબંધિત ગંભીર જાણકારી પણ આપે છે. જો તમને અથવા તમારા કોઈ પરિચિતને આવી સમસ્યા હોય તો તેને નજરઅંદાજ કરશો નહીં. તે તમારા શરીર તરફથી એક સંકેત હોઈ શકે છે, જેને સમજવાની અને સમયસર એક્શન લેવાની જરૂર છે.
2/7

હોર્મોનલ અસંતુલન: જ્યારે પુરુષોમાં એસ્ટ્રોજન અને ટેસ્ટોસ્ટેરોનનું સંતુલન ખોરવાય છે, ત્યારે બ્રેસ્ટ વધવા લાગે છે. આ અસંતુલન કિશોરવસ્થા, વૃદ્ધાવસ્થા અથવા અમુક દવાઓના કારણે થઈ શકે છે.
Published at : 14 May 2025 02:13 PM (IST)
આગળ જુઓ





















