શોધખોળ કરો
Dog Bite: કૂતરું કરડવાથી દર વર્ષે કેટલા લોકોના થાય છે મોત ?
તમને આ સાંભળીને થોડું નવાઈ લાગશે, પરંતુ એ વાત સાચી છે કે હડકવાના કારણે સૌથી વધુ મૃત્યુ ભારતમાં થાય છે. દર વર્ષે સમગ્ર વિશ્વમાં એકલા રેબીઝથી 60 હજારથી વધુ લોકો મૃત્યુ પામે છે.
પ્રતિકાત્મક તસવીર
1/6

તમને આ સાંભળીને થોડું નવાઈ લાગશે, પરંતુ એ વાત સાચી છે કે હડકવાના કારણે સૌથી વધુ મૃત્યુ ભારતમાં થાય છે. દર વર્ષે સમગ્ર વિશ્વમાં એકલા રેબીઝથી 60 હજારથી વધુ લોકો મૃત્યુ પામે છે.
2/6

જ્યારે ભારતમાં 95 ટકાથી વધુ મૃત્યુ થાય છે. હડકવાથી થતા મૃત્યુનો આ ડેટા ઈન્ડિયન વેટરનરી રિસર્ચ (IVRI), બરેલી દ્વારા બહાર પાડવામાં આવ્યો છે.
Published at : 15 Jun 2024 12:05 PM (IST)
આગળ જુઓ