શોધખોળ કરો
Low Calorie Food For Weight Loss: વજન ઓછું કરવા માટે બેસ્ટ છે આ 5 લો કેલેરી ઇન્ડિયન ફૂડ, પચાવવામાં પણ છે સરળ
પ્રતીકાત્મક તસવીર
1/5

આવા ઘણા વિદેશી ખોરાક છે. જે વજન ઘટાડવામાં મદદરૂપ હોવાનો દાવો કરવામાં આવે છે, જ્યારે ભારતીય ખોરાકમાં પણ તે ક્ષમતા છે. ભારતમાં કેટલાક એવા ઓછા કેલરીવાળા ભારતીય ફૂડ છે જે વજનને નિયંત્રિત કરવામાં ખૂબ જ ફાયદાકારક છે, તે વધેલી ચરબીને પણ ઘટાડી શકે છે. આજે અમે તમને એવી જ 5 ઓછી કેલરીવાળી ભારતીય વાનગીઓ વિશે જણાવી રહ્યા છીએ જે વજનને નિયંત્રિત કરવામાં ખૂબ જ મદદરૂપ છે.
2/5

ઢોકળા એક ફર્મેન્ટેડ સ્ટીમ્ડ સ્નેક છે. જે મળૂ ગુજરાતી વાનગી છે. આ એકદમ લો કેલેરીવાળઓ નાસ્તો છે. ઢોકળા બનાવવા માટે બેસન, દહી. સૂજી અને લીમડાના પાન જેવી સામગ્રી સાથે આપ તેને સરળતાથી માઇક્રોવેવમાં બનાવી શકો છો
Published at : 03 Jan 2022 05:04 PM (IST)
આગળ જુઓ





















