શોધખોળ કરો

Wrinkle Free Skin:વધતી ઉંમરે પણ સ્કિન રહેશે રિંકલ્સ ફ્રી, બસ આ પાંચ ટિપ્સને ડેઇલી રૂટીન બનાવો

સમયની સાથે વૃદ્ધત્વ વધવા લાગે છે જેના કારણે ત્વચા પર ઉંમરના સંકેતો પણ દેખાવા લાગે છે. પરંતુ, કેટલીક બાબતોનું ધ્યાન રાખવાથી ત્વચા પર વધતી ઉંમરની અસરને ઘટાડી શકાય છે.

પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)

1/7
સમયની સાથે વૃદ્ધત્વ વધવા લાગે છે જેના કારણે ત્વચા પર ઉંમરના સંકેતો પણ દેખાવા લાગે છે. પરંતુ, કેટલીક બાબતોનું ધ્યાન રાખવાથી ત્વચા પર વધતી ઉંમરની અસરને ઘટાડી શકાય છે.
સમયની સાથે વૃદ્ધત્વ વધવા લાગે છે જેના કારણે ત્વચા પર ઉંમરના સંકેતો પણ દેખાવા લાગે છે. પરંતુ, કેટલીક બાબતોનું ધ્યાન રાખવાથી ત્વચા પર વધતી ઉંમરની અસરને ઘટાડી શકાય છે.
2/7
ચહેરા પર કરચલીઓ વૃદ્ધત્વના કુદરતી લક્ષણોમાંનું એક છે. પરંતુ, કેટલીકવાર ત્વચાની યોગ્ય કાળજી ન લેવાથી પણ અકાળે કરચલીઓ વધી જાય છે.  ચહેરાની સુંદરતા જાળવવા માટે ત્વચાની મજબુતતા જાળવવા માટે ત્વચાની યોગ્ય સંભાળ જરૂરી છે. અહીં કેટલીક એવી ટિપ્સ આપવામાં આવી રહી છે જે ત્વચાની સ્થિતિસ્થાપકતા જાળવી રાખે છે અને કરચલીઓની પ્રક્રિયાને પણ ધીમી કરે છે. આ ટીપ્સ અમલી કરવી  સરળ છે અને ખૂબ અસરકારક પણ છે.

3/7
ત્વચાને લગતી એક મોટી ભૂલ એ છે કે આપણે ઘણીવાર ત્વચા પર મોઈશ્ચરાઈઝર લગાવવાનું ભૂલી જઈએ છીએ. આપણને લાગે છે કે જો ત્વચા તૈલી હોય અથવા ત્વચા પર મોશ્ચર  દેખાતો ન હોય તો મોઈશ્ચરાઈઝર લગાવવાની જરૂર નથી. પરંતુ, ચહેરો તૈલી હોય તો પણ દરરોજ મોઈશ્ચરાઈઝર લગાવવું જોઈએ.

4/7
સૂર્યના હાનિકારક કિરણોથી ત્વચાને બચાવવા માટે સનસ્ક્રીન લગાવવું જરૂરી છે. સનસ્ક્રીન લગાવવાથી ત્વચાને અકાળે વૃદ્ધત્વથી પણ બચાવે છે. તેથી દરરોજ સનસ્ક્રીન લગાવવું જરૂરી છે.

5/7
દિવસભર ચહેરા પર તડકો, ધૂળ અને મેકઅપની એક થર રહે છે. આવી સ્થિતિમાં, જો તમે રાત્રે તમારા ચહેરાને યોગ્ય રીતે સાફ કર્યા પછી સૂતા નથી, તો ત્વચા પર ગંદકીના આ સ્તરને કારણે ત્વચાના મૃત કોષો એકઠા થાય છે જે વૃદ્ધત્વના સંકેતોને વધારે છે. એટલા માટે રાત્રે સૂતા પહેલા ત્વચાને સારી રીતે ક્લિન કરવી જરૂરી છે.

6/7
ઊંઘનો અભાવ ત્વચાની વૃદ્ધત્વનું મુખ્ય કારણ છે. તમારી ઊંઘ પૂરી કરવા માટે સમયસર સૂવું જરૂરી છે. સારી અને સંપૂર્ણ ઊંઘ તણાવ જેવી સમસ્યાઓને પણ દૂર રાખે છે, જેનાથી શરીર સ્વસ્થ રહે છે અને ત્વચાનું સ્વાસ્થ્ય પણ સારું રહે છે.

7/7
તમારો આહાર જેટલો સારો હશે, તમારી ત્વચા એટલી જ સુંદર દેખાશે. તમારા ચહેરા પર કરચલીઓ ટાળવા માટે,  જંકફૂડને અવોઇડ કરો. વિટામી સીથી ભરપૂર ફળ લો, લીલા શાકભાજી અને સલાજનું સેવન કરો, ખાસ કરીને બેરીઝ,ઓરેન્જ પપૈયું, ગાજર, શકકરિયા, અખરોટ અને ટામંટાનું સેવન સ્કિન યંગ રાખવા માટે ઉત્તમ છે.

લાઇફસ્ટાઇલ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Mehsana: પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં ગોટાળા કરનાર 15 હોસ્પિટલોને નોટિસ, જાણો વિગતો

Champions Trophy 2025: પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરની કરી જાહેરાત, પીઓકેના સ્થળોનો સમાવેશ કરતા વિવાદ

સરકાર રાશન કાર્ડમાંથી દૂર કરી શકે છે આ લોકોના નામ, આ રીતે ચેક કરી શકશો પોતાનું સ્ટેટ્સ

આધાર કાર્ડમાં જન્મતારીખ કેટલી વખત બદલી શકાય છે? જાણો આ નિયમ
આધાર કાર્ડમાં જન્મતારીખ કેટલી વખત બદલી શકાય છે? જાણો આ નિયમ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Khyati Hospital Scam:વધુ એક કાંડનો પર્દાફાશ, 10 લોકોના કરી નાંખ્યા ઓપરેશન | Abp AsmitaDakor : દેવદિવાળી નીમિત્તે મંદિર પર ધજા ચઢાવવાને લઈને મંદિર ટ્રસ્ટે શું લીધો મોટો નિર્ણય?Maharashtra Vote Jehad:મહારાષ્ટ્રમાં વોટ જેહાદને લઈને ગુજરાતમાં મોટી કાર્યવાહીGujarat Weather Updates: રાજ્યના 9 શહેરનું તાપમાન 20 ડિગ્રી નીચે, સૌરાષ્ટ્રમાં સૌથી વધુ અસર

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Mehsana: પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં ગોટાળા કરનાર 15 હોસ્પિટલોને નોટિસ, જાણો વિગતો
Mehsana: પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં ગોટાળા કરનાર 15 હોસ્પિટલોને નોટિસ, જાણો વિગતો
Champions Trophy 2025: પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરની કરી જાહેરાત, પીઓકેના સ્થળોનો સમાવેશ કરતા વિવાદ
Champions Trophy 2025: પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરની કરી જાહેરાત, પીઓકેના સ્થળોનો સમાવેશ કરતા વિવાદ
સરકાર રાશન કાર્ડમાંથી દૂર કરી શકે છે આ લોકોના નામ, આ રીતે ચેક કરી શકશો પોતાનું સ્ટેટ્સ
સરકાર રાશન કાર્ડમાંથી દૂર કરી શકે છે આ લોકોના નામ, આ રીતે ચેક કરી શકશો પોતાનું સ્ટેટ્સ
આધાર કાર્ડમાં જન્મતારીખ કેટલી વખત બદલી શકાય છે? જાણો આ નિયમ
આધાર કાર્ડમાં જન્મતારીખ કેટલી વખત બદલી શકાય છે? જાણો આ નિયમ
Ahmedabad: ખ્યાતિ હૉસ્પિટલકાંડ બાદ સરકારનો મોટો નિર્ણય, હવે કઇ હોસ્પિટલો નહી યોજી શકે મેડિકલ કેમ્પ

The Sabarmati Report Review: વિક્રાંત મેસીનું વધુ એક શાનદાર પરફોર્મન્સ, ફિલ્મ જોતા અગાઉ વાંચી લો રિવ્યૂ

Gujarat: રાજ્યમાં ધીમે ધીમે થઇ રહ્યો છે ઠંડીમાં વધારો, કેશોદમાં સૌથી નીચું તાપમાન નોંધાયું

સગીર પત્ની સાથે સહમતિથી જાતીય સંબંધ બાંધવા પણ બળાત્કાર ગણાય, હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો

Embed widget