શોધખોળ કરો
Immunity Booster Vegetables: આ શાકને ડાયટમાં કરો સામેલ, ઇમ્યુનિટી વધારવાની સાથે થશે આટલા ફાયદા
1
1/5

ગાજર એક ઇમ્યુનિટી બૂસ્ટર છે. ગાજર એક મલ્ટી ન્યુટ્રીશિનલ સબ્જી છે. ગાજરમાં પ્રાકૃતિક બાયોએક્વિ કમાઉન્ડસની ભરમાર છે. તે શરીરને મજબૂત બનાવવા માટે અને બીમારી સામે લડવાની ક્ષમતા પ્રદાન કરે છે.
2/5

બ્રોકલી સ્વાસ્થ્યવર્ધી ગુણોથી ભરપૂર છે. આ શાકમાં વિટામીન સી, ઇ, એ અને ફાઇબર ભરપૂર માત્રામાં છે. બ્રોકલી એન્ટીઓક્સિડ છે. ઉપરાંત કાર્બાહાઇડ્રેઇટ, કેલ્શિયમની માત્રા પણ છે. જેથી તે ઇમ્યુનિટી બૂસ્ટર છે.
Published at : 11 Apr 2021 12:32 PM (IST)
આગળ જુઓ





















