શોધખોળ કરો
જમ્યા બાદ વોક કરવાથી વજન ઉતરવાની સાથે આ બીમારીનું જોખમ ટળે છે, થાય છે આ 5 ફાયદા
વોકિંગ બેસ્ટ એેક્સરસાઇઝ
1/6

જમ્યા બાદ વોકિંગની સલાહ નિષ્ણાત આપે છે. જમ્યા બાદ 10થી 30 મિનિટ ચાલવાથી અનેક ફાયદા થાય છે. જમ્યા બાદ વોક કરવાથી કેલેરી બર્ન થાય છે અને વજન ઘટાડવામાં મદદ મળે છે. તો જાણીએ જમ્યા બાદ વોક કરવાથી કયા ફાયદા થાય છે.
2/6

નેશનલ ઇન્સ્ટીચ્યૂટ ઓફ હેલ્થના મત મુજબ 10 મિનિટની વોક વધેલા બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે. એક્સપર્ટના મત મુજબ જમ્યા બાદ નોર્મલ સ્પીડમાં ચાલવાથી મેદસ્વીતાથી દૂર રહી શકાય છે.
Published at : 28 Mar 2021 04:33 PM (IST)
આગળ જુઓ





















