શોધખોળ કરો
શિયાળામાં મોંઘી ક્રિમ છોડીને આ દેશી ઘીનો ત્વચા માટે કરો પ્રયોગ, થશે આ 5 જબરદસ્ત ફાયદા
શિયાળો શરૂ થઈ ગયો છે. આવી સ્થિતિમાં, ત્વચામાં ક્રેકસ, શુષ્ક ત્વચા અને ત્વચા પર સફેદ ધબ્બા દેખાય છે. આ બધા ત્વચા પર શુષ્કતાના સંકેતો છે.
દેશી ઘીના ફાયદા
1/6

શિયાળો શરૂ થઈ ગયો છે. આવી સ્થિતિમાં, ત્વચામાં ક્રેકસ, શુષ્ક ત્વચા અને ત્વચા પર સફેદ ધબ્બા દેખાય છે. આ બધા ત્વચા પર શુષ્કતાના સંકેતો છે. ત્વચાની શુષ્કતા દૂર કરવા માટે તમે ઘણા પ્રકારની ક્રીમનો ઉપયોગ કરતા હશો. ક્રિમ મોંઘી હોવા ઉપરાંત, આ ક્રિમ લાંબા સમય સુધી ત્વચાને પોષણ આપવા સક્ષમ નથી અને કેટલીકવાર આ ક્રિમમાં હાનિકારક રસાયણો પણ મળી આવે છે, જે ત્વચાને નુકસાન પહોંચાડે છે. આવી સ્થિતિમાં શિયાળામાં ત્વચાને પોષણ આપવા માટે ક્રીમ લગાવવાને બદલે ચહેરા પર દેશી ઘી લગાવો.
2/6

શિયાળામાં ચહેરાની શુષ્કતાથી છુટકારો મેળવવા માટે આપ દેશી ઘીનો ચહેરા પર મસાજ કરો. . આ નિયમિત રીતે કરવાથી ચહેરાની શુષ્કતા દૂર થશે. જો આ ઉપાયો રાત્રે સુતા પહેલા કરવામાં આવે તો સવારે શુષ્ક ત્વચાની સમસ્યા નહી રહે.
Published at : 17 Dec 2022 07:33 AM (IST)
આગળ જુઓ





















