શોધખોળ કરો

Skin Care: આઇસ પેક મસાજથી ત્વચા તરોતાજા રહેવાની સાથે થશે આ ગજબ ફાયદા

મોટાભાગની સ્ત્રીઓ તેમના ચહેરાને તરો તાજા રાખવા માટે આઇસ ક્યૂબથી તેમના ચહેરાને સાફ કરે છે અથવા તેમના ચહેરા પર આઇસ ક્યૂબ લગાવીને તેનાથી હળવા હાથે મસાજ કરે છે.

સ્કિન કેર ટિપ્સ

1/6
લોકો બરફના ટુકડાનો ઉપયોગ અલગ અલગ રીતે કરે છે. બીજી તરફ, જ્યારે ત્વચાની સંભાળની વાત આવે છે, ત્યારે ઉનાળામાં, મોટાભાગની સ્ત્રીઓ તેમના ચહેરાને તરો તાજા રાખવા માટે આઇસ ક્યૂબથી તેમના ચહેરાને સાફ કરે છે અથવા તેમના ચહેરા પર આઇસ ક્યૂબ લગાવીને તેનાથી હળવા હાથે મસાજ કરે છે.

2/6
ચહેરાને તાજા અને ગ્લોઇંગ  રાખવા ઉપરાંત, બરફના ટુકડા ત્વચાની ઘણી સમસ્યાઓથી રાહત અપાવવામાં પણ મદદરૂપ છે.

3/6
જો સ્કિન પર પોર્સ ખુલ્લી ગયા હોય તો આઇસક્યૂબ આપના માટે કારગર ટિપ્સ છે, જેનાથી પોર્સ પેક થઇ જાય છે. બ્લેકહેડ્સ, ખીલ, પિમ્પલ્સ અને ડાઘની સારવાર આઈસિંગ વડે ખૂબ જ અસરકારક રીતે કરી શકાય છે. તમારા ચહેરાને સ્ક્રબિંગ અને સાફ કર્યા પછી, પિમ્પલ પર બરફ લગાવો જ્યાં સુધી તે સુન્ન ન થઈ જાય. જેનાથી પોર્સ ખુલ્લા નહિ રહે પેક થઇ જશે અને તેમાં ગંદકી જમા નહિ થાય અને ખીલની સમસ્યા પણ ઓછી થઇ જશે.

4/6
ત્વચાને ટાઇટ કરવા માટે  અને કરચલીઓ અને ફાઇન લાઇન્સને ઓછી  કરવા માટે પણ આઇસ ક્યૂબથી મસાજ કારગર ઉપાય છે. બરફની ઠંડક તમારી ત્વચાને યંગ અને અને ટાઇટ બનાવે છે.

5/6
જ્યારે તમે તમારા ચહેરા પર નિયમિતપણે બરફ લગાવો છો, ત્યારે તમે વિસ્તરેલી રક્તવાહિનીઓને સંકુચિત કરો છો, જેનાથી સોજો ઓછો થાય છે. તેથી,  આંખોની નીચે સોજો ઘટાડવામાં મદદ કરે છે.

6/6
બરફ શ્રેષ્ઠ કુદરતી એક્સ્ફોલિયેટર્સમાંથી એક છે જે તમને ત્વરિત પરિણામો આપી શકે છે. તમારા ચહેરાને સ્ક્રર્બ કરવા માટે દૂધના બરફના ટુકડાનો ઉપયોગ કરો. દૂધમાં રહેલું લેક્ટિક એસિડ મૃત ત્વચાના કોષોને દૂર કરવામાં મદદ કરે છે અને ગ્લોઇંગ સ્કિન લાવવામાં પણ મદદ કરે  છે.

મહિલા ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

IND vs AUS: ઓસ્ટ્રેલિયા પ્રથમ ઈનિંગમાં 474 રનમાં ઓલ આઉટ,સ્મિથની સદી,બુમરાહની 4 વિકેટ

Tech Layoffs 2024: આ વર્ષે 539 કંપનીઓએ 1,50,034 કર્મચારીઓની કરી છટણી, અમેઝોન, ટેસ્લા, ગૂગલ પણ સામેલ

IND Vs AUS: મેલબોર્ન ટેસ્ટના બીજા દિવસે હાથ પર કાળી પટ્ટી બાંધી કેમ ઉતરી ટીમ ઇન્ડિયા? જાણો કારણ

Manmohan Singh Death: ઓબામાએ કહ્યું હતું- 'જ્યારે મનમોહન સિંહ બોલે છે ત્યારે આખી દુનિયા સાંભળે છે', પુસ્તકમાં કર્યા હતા પેટભરીને વખાણ

ABP Premium

વિડિઓઝ

Gujarat Weather Update : અમદાવાદ સહિત રાજ્યના કેટલાક જિલ્લામાં બરબાદીનું માવઠુંDr Manmohan Singh Passes Away: પૂર્વ PM મનમોહન સિંહનું નિધન, દિલ્હી AIIMSમાં લીધા અંતિમ શ્વાસHun To Bolish : હું તો બોલીશ : ભમતું મોતHun To Bolish : હું તો બોલીશ : લાલ પાણી કોનું પાપ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs AUS: ઓસ્ટ્રેલિયા પ્રથમ ઈનિંગમાં 474 રનમાં ઓલ આઉટ,સ્મિથની સદી,બુમરાહની 4 વિકેટ
IND vs AUS: ઓસ્ટ્રેલિયા પ્રથમ ઈનિંગમાં 474 રનમાં ઓલ આઉટ,સ્મિથની સદી,બુમરાહની 4 વિકેટ
Tech Layoffs 2024: આ વર્ષે 539 કંપનીઓએ 1,50,034 કર્મચારીઓની કરી છટણી, અમેઝોન, ટેસ્લા, ગૂગલ પણ સામેલ
Tech Layoffs 2024: આ વર્ષે 539 કંપનીઓએ 1,50,034 કર્મચારીઓની કરી છટણી, અમેઝોન, ટેસ્લા, ગૂગલ પણ સામેલ
IND Vs AUS: મેલબોર્ન ટેસ્ટના બીજા દિવસે હાથ પર કાળી પટ્ટી બાંધી કેમ ઉતરી ટીમ ઇન્ડિયા? જાણો કારણ
IND Vs AUS: મેલબોર્ન ટેસ્ટના બીજા દિવસે હાથ પર કાળી પટ્ટી બાંધી કેમ ઉતરી ટીમ ઇન્ડિયા? જાણો કારણ
Manmohan Singh Death: ઓબામાએ કહ્યું હતું- 'જ્યારે મનમોહન સિંહ બોલે છે ત્યારે આખી દુનિયા સાંભળે છે', પુસ્તકમાં કર્યા હતા પેટભરીને વખાણ
Manmohan Singh Death: ઓબામાએ કહ્યું હતું- 'જ્યારે મનમોહન સિંહ બોલે છે ત્યારે આખી દુનિયા સાંભળે છે', પુસ્તકમાં કર્યા હતા પેટભરીને વખાણ
Manmohan Singh Death: મનમોહન સિંહના નિધનથી ક્રિકેટ જગત ગમગીન,હરભજન-યુવરાજ સહિત સેહવાગે કરી ઈમોશનલ પોસ્ટ

Manmohan Singh Death: આર્થિક સલાહકાર, પછી નાણામંત્રીથી વડાપ્રધાન સુધી...આવી રહી મનમોહન સિંહની રાજકીય સફર

Ahmedabad weather: અમદાવાદના વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદથી કાર્નિવલના રંગમાં ભંગ

ICAI CA Final Result 2024: CAનું ફાઇનલ પરિણામ જાહેર, અહી ડાયરેક્ટ લિંક પર ક્લિક કરી ચેક કરો

Embed widget