શોધખોળ કરો
Women's Day: આ પ્લસ સાઇઝ યુવતીએ જ્યારે મોડલિંગમાં ઝંપલાવ્યું, બોડી પોઝિટિવિટીનો આપ્યો સંદેશ, જુઓ તસવીરો

બોડી પોઝિટિવિટીનો આપ્યો સંદેશ
1/9

દરેક યુવતી તેમના ખુદના લગ્નમાં સુંદર દેખાવા માટે મહિનાઓ પહેલા તૈયારીઓ કરે છે. આ સાથે જ જેમ જેમ લગ્નની તારીખ નજીક આવે છે તેમ-તેમ ફિગર જાળવી રાખવા માટે છોકરીઓ ડાયટથી લઈને વર્કઆઉટ સુધી દરેક વસ્તુ પર ધ્યાન આપે છે. પરંતુ આજે અમે તમને એક એવી પ્લસ સાઈઝ મોડલનો પરિચય કરાવવા જઈ રહ્યા છીએ જેમણે પ્લસ સાઈઝ ફિગર પર દુલ્હનનો લાલ ડ્રેસ પહેરીને બોડી પોઝિટિવિટીનો ખૂબ જ સુંદર સંદેશ આપ્યો છે.
2/9

સબ્યસાચી અને તેના મોડેલે પરિવર્તન તરફ આગળ વધતી વખતે શરીરની સકારાત્મકતાને પ્રોત્સાહન આપતા આ પગલું ભર્યું હતું, જેની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી.
3/9

તેણીએ શૂટમાં ફિટ ટુ પ્લસ સાઈઝ મોડલ્સનો સમાવેશ કર્યો હતો, જે બોડીટાઈપ્સની વિવિધતા દર્શાવે છે.
4/9

આ ફોટોઝમાં મોડલના લવ હેન્ડલ્સને છુપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો ન હતો, પરંતુ તે ખૂબ જ સરળતા સાથે બતાવવામાં આવ્યો હતો.
5/9

આ મૉડેલે ખૂબ જ આત્મવિશ્વાસ સાથે તેની બોડીની નેચરલ બ્યુટીની ફ્લોન્ટ કરી છે.
6/9

આ તસવીરોને લોકો તરફથી ખૂબ વખાણ પણ મળ્યા. તેણે તેને 'સકારાત્મક પગલું' ગણાવ્યું અને મોડલની મનમૂકીને પ્રશંસા કરવામાં આવી હતી.
7/9

સબ્યસાચી માટે મૉડલિંગ કરતી વખતે, આ મૉડેલ માત્ર સાડી જ નહીં પરંતુ બ્રાઇડલ લહેંગા પણ પહેરતી હતી.
8/9

image 8
9/9

તમામ ફોટા @sabyasachiofficial Instagram પરથી લેવામાં આવ્યા છે.
Published at : 08 Mar 2022 09:41 AM (IST)
આગળ જુઓ
Advertisement