શોધખોળ કરો
Iron deficiency: શરીરમાં જોવા મળે આ સંકેતો તો થઇ જાવ સાવધાન, હોઇ શકે છે આયરનની ઉણપ
આયરનની ઉણપથી થાક, ચક્કર, શ્વાસ લેવામાં તકલીફ અને એનિમિયા જેવી સમસ્યાઓ થાય છે. પુરુષો કરતાં સ્ત્રીઓમાં આયરનની ઉણપ વધુ જોવા મળે છે.
પ્રતિકાત્મક તસવીર
1/7

આયરનની ઉણપથી થાક, ચક્કર, શ્વાસ લેવામાં તકલીફ અને એનિમિયા જેવી સમસ્યાઓ થાય છે. પુરુષો કરતાં સ્ત્રીઓમાં આયરનની ઉણપ વધુ જોવા મળે છે. તેની ઉણપથી સગર્ભા સ્ત્રીઓમાં દૂધ ઓછું પેદા થવું અને બાળકનું જન્મ સમયે ઓછું વજન જેવી સમસ્યાઓ થાય છે.
2/7

શરીરના વિકાસ માટે આયર્ન એક અત્યંત મહત્વપૂર્ણ મિનરલ્સ છે. શરીરમાં હિમોગ્લોબિન અને કેટલાક હોર્મોન્સ બનાવવા માટે તે જરૂરી છે. હિમોગ્લોબિનની ઉણપને કારણે શરીરના દરેક ભાગમાં ઓક્સિજન યોગ્ય રીતે પહોંચી શકતું નથી. આયરનની ઉણપથી થાક, ચક્કર, શ્વાસ લેવામાં તકલીફ અને એનિમિયા જેવી સમસ્યાઓ થાય છે.
Published at : 24 Jan 2025 12:25 PM (IST)
Tags :
Iron Deficiencyઆગળ જુઓ





















