શોધખોળ કરો
સેમસંગથી લઇને રેડમી સુધી, આ છે 6GB રેમ વાળા સસ્તા અને દમદાર ફોન, જુઓ લિસ્ટ
1/6

નવી દિલ્હીઃ આજકાલ માર્કેટમાં અનેક પ્રકારના ફિચર્સ વાળા સ્માર્ટફોન અવેલેબલ થઇ ચૂક્યા છે. પરંતુ ભારતીય માર્કેટમાં મોટા ભાગની કંપનીઓ પોતાના લૉ બજેટ અને દમદાર ફિચર્સ વાળા ફોનને જ ઉતારવાનુ પસંદ કરે છે, કેમકે આ સેગમેન્ટમાં ફોન ખરીદતા યૂઝર્સ ભારતમાં વધુ છે. ભારતમાં ફોન ખરીદતી વખતે સૌથી વધુ ફોકસ કેમેરા, રેમ, સ્ટૉરેજ અને પ્રૉસેસર પર જ હોય છે. જો તમે એક સારો ફોન ખરીદવાનુ પ્લાનિંગ કરી રહ્યાં હોય તો અહીં અમને તમને સેમસંગથી લઇને રેડમી સુધીના 6GB રેમ વાળા સસ્તા અને દમદાર ફોનનુ લિસ્ટ બતાવી રહ્યાં છે, જે તમારો બેસ્ટ ઓપ્શન સાબિત થઇ શકે છે. આની કિંમત 15 હજાર રૂપિયાની અંદર છે.
2/6

5 Realme 7- આ ફોનમાં પણ 6GB રેમ અને 64GB સ્ટૉરેજની સુવિધા છે. આમાં ક્વાડ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે, આનુ પ્રાઇમરી સેન્સર 64MPનુ છે. આ ફોનની કિંમત 14,999 રૂપિયા છે.
Published at :
આગળ જુઓ





















