ટ્વિન્કલ ખન્ના- રાઇટર, એન્જિનીયર, ડિઝાઇનર અને પ્રૉડ્યૂસર ટ્વિન્કલ ખન્ના પણ હાલ ઘરેથી કામ કરી રહી છે. ઓફિસમાં ગોળ ઝૂલા પણ દેખાઇ રહ્યાં છે, જે આરામ માટે છે. ટ્વિન્કલની ઓફિસમાં ગાર્ડન વ્યૂ પણ છે, અને આ ઓફિસને સ્પેશ્યલ બનાવે છે. (Pic credit: Instagram)
3/7
સુજૈન ખાન- બૉલીવુડ સ્ટાર ઋત્વિક રોશનની વાઇફ સુજૈન ખાન પણ વર્ક ફ્રૉમ હૉમ કરી રહી છે. ઘરમાં બનેલી આ ઓફિસની ખાસ વાત છે કે ઓફિસમાંથી અરબ સાગરનો સુંદર નજારો દેખાઇ રહ્યો છે. આ ઓફિસ બેડરૂમથી અલગ છે. (Pic credit: Instagram)
4/7
ગૌરી ખાન- શાહરૂખની જેમ ‘મન્નત’માં ગૌરી ખાને પણ પોતાની સેપરેટ ઓફિસ બનાવી છે. આ ઓફિસમાંથી ગૌરી ‘ગૌરી ખાન ડિઝાઇન્સ’ નું કામ સંભાળે છે. (Pic credit: Instagram)
5/7
અમિતાભ બચ્ચન- બિગ બીના ઘરે પણ તેમની એક પ્રાઇવેટ ઓફિસ સ્પેસ છે. અહીં ડેસ્ક એરેન્જમેન્ટ સાથે ઢગલાબંધ પુસ્તકો છે. હેલ્થને ધ્યાનમાં રાખીને અમિતાભ બચ્ચન મોટાભાગનુ કામ ઘરેથી જ કરવાનુ પસંદ કરી રહ્યાં છે. (Pic credit: Instagram)
6/7
શાહરૂખ ખાન- એક્ટર શાહરૂક ખાનના ઘરેમાં જ તેની ઓફિસ સ્પેસ છે. અહીં લેધના શાનદાર સોફાની સાથે વૂડન દીવાલો છે. કિંગ ખાનને મળેલા એવોર્ડને રાખવા માટે પણ અલગ શેલ્ફ બનાવવામાં આવ્યો છે. રિપોર્ટ પ્રમાણે કિંગ ખાન હાલ અહીંથી કામ કરે છે. (Pic credit: Instagram)
7/7
મુંબઇઃ લૉકડાઉન અને હાલની કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને મોટાભાગના લોકો વર્કફ્રૉમ હૉમ એટલે કે ઘરે રહીને જ કામ કરી રહ્યાં છે. આપણા બૉલીવુડના સ્ટાર્સે પણ આજકાલ કોરોના કાળમાં પોતાની ઓફિસ ઘરમાં જ બનાવી દીધી છે, મોટાભાગના સ્ટાર્સ ઘરમાં બનાવેલી ઓફિસમાં જ કામ કરવાનુ પસંદ કરી રહ્યાં છે. શાહરૂખ ખાનથી લઇને અમિતાભ બચ્ચને સ્ટાર પોતાના ઘરે શાનદાર ઓફિસ બનાવી દીધી છે, જુઓ તસવીરો.... (Pic credit: Instagram)