એક યૂઝર્સે તસવીરો પર કમેન્ટમાં લખ્યું કે , “આપ સાડીમાં ખૂબસૂરત લાગી રહ્યા છો.” તો કેટલાક યૂઝર્સે તો શાયરી લખીને તારીફ કરી. (તસવીર- ઈન્સ્ટાગ્રામ)
2/6
મૌની રોયે ગ્રે રંગની ટ્રાન્સપરેન્ટ સાડીમાં અનેક પોઝમાં તસવીરો પડાવી છે. તેણે તસવીરો શેર કરીને અલગ અલગ કેપ્શન આપ્યા છે.(તસવીર- ઈન્સ્ટાગ્રામ)
3/6
આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. ફેન્સ ખૂબ કમેન્ટ્સ અને લાઈક્સ કરી રહ્યાં છે.(તસવીર- ઈન્સ્ટાગ્રામ)
4/6
સાડીમાં મૌની રોય ખૂબસૂરત અંદાજમાં નજર આવી રહી છે. (તસવીર- ઈન્સ્ટાગ્રામ)
5/6
મૌની રોયે હાલમાં સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો શેર કરી છે. જે તેના ફેન્સને ખૂબ પસંદ આવી રહી છે. (તસવીર- ઈન્સ્ટાગ્રામ)
6/6
ટીવીની જાણીતી એક્ટ્રેસ મૌની રૉય પોતાના ગ્લેમરસ અંદાજને લઈ ખૂબજ ચર્ચામાં રહે છે. પોતાના લૂક અને સ્ટાઈલથી લોકોના દિલો પર રાજ કરનારી મૌની રોયે એકવાર ફરી પોતાની તસવીરોથી સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી દીધી છે. (તસવીર- ઈન્સ્ટાગ્રામ)