શોધખોળ કરો
River Cruise Floating Restaurant: હવે અમદાવાદીઓ સાબરમતીની સફર કરતા કરતા માણી શકશે ડિનરની મજા, જુઓ ક્રૂઝ રેસ્ટોરન્ટની તસવીરો
River Cruise Floating Restaurant PHOTOS: અમદાવાદ: શહેરને વધું એક નઝરાણું મળવા જઈ રહ્યું છે. શહેરની સાબરમતી નદીના રિવરફ્રન્ટ ઉપર રિવર ક્રૂઝ ફ્લોટિંગ રેસ્ટોરન્ટ શરૂ કરાશે.
125 થી 150 લોકો એક સાથે આ ક્રૂઝ ઉપર બેસી શકશે
1/8

River Cruise Floating Restaurant PHOTOS: અમદાવાદ: શહેરને વધું એક નઝરાણું મળવા જઈ રહ્યું છે. શહેરની સાબરમતી નદીના રિવરફ્રન્ટ ઉપર રિવર ક્રૂઝ ફ્લોટિંગ રેસ્ટોરન્ટ શરૂ કરાશે.
2/8

એપ્રિલ મહિનાના પ્રથમ અઠવાડિયાથી રિવરફ્રન્ટમાં ક્રૂઝ રેસ્ટોરન્ટ શરુ થશે.
Published at : 13 Jan 2023 06:40 PM (IST)
આગળ જુઓ