શોધખોળ કરો
18 કેરેટ સોનાની વીંટી બનાવડાવવી છે? જાણો મેકિંગ ચાર્જ અને GST સાથે કુલ કેટલો ખર્ચ થશે
4 ગ્રામની વીંટીનું સંપૂર્ણ ગણિત સમજો; ઘરેણાં બનાવડાવતા પહેલા બજેટ નક્કી કરવામાં આ માહિતી થશે ઉપયોગી, HUID હોલમાર્ક ચેક કરવાનું ચૂકશો નહીં.
બજારમાં સોનાના ભાવમાં ભલે ગમે તેટલા ઉતાર-ચઢાવ આવતા હોય, પરંતુ સોનાના ઘરેણાં પ્રત્યેનો આપણો મોહ ક્યારેય ઓછો થતો નથી. જો તમે પણ આ દિવસોમાં 18 કેરેટ સોનાની વીંટી બનાવડાવવાનું વિચારી રહ્યા છો, તો જ્વેલર પાસે જતા પહેલા તેનું આખું ગણિત સમજવું ખૂબ જ જરૂરી છે.
Published at : 06 Apr 2026 03:54 PM (IST)
ટ્રેન્ડિંગ સમાચાર


























