શોધખોળ કરો
Tips: ચોરી થઈ જાય આધાર, પાન કે વોટર આઈડી તો કરો આ કામ, બચશો પરેશાનીથી !
Business News: આધાર કાર્ડ, મતદાર આઈડી કાર્ડ, પાન કાર્ડ અને ડ્રાઈવિંગ લાયસન્સ જેવા દસ્તાવેજો તમારા સૌથી ઉપયોગી દસ્તાવેજો છે. જો આ ખોવાઈ જાય તો ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
ફાઈલ તસવીર
1/7

ઘણી વખત ચોરી થયેલ આઈડીનો દુરુપયોગ થવાનો ડર રહે છે, જેના કારણે કાયદાકીય કાર્યવાહીનો ડર રહે છે, તો શું કરવું જોઈએ? અહીં અમે તમને એવી જ વસ્તુઓ વિશે જણાવી રહ્યા છીએ, જેને અપનાવીને તમે કોઈપણ મુશ્કેલીથી બચી શકો છો.
2/7

એફઆઈઆર નોંધાવો: આઈડી ચોરી અથવા ખોવાઈ જવાના કિસ્સામાં સૌપ્રથમ એફઆઈઆર નોંધાવવી. આઈડી ચોરીના કિસ્સામાં આઈટી એક્ટ હેઠળ કેસ દાખલ કરવામાં તમારે વિલંબ ન કરવો જોઈએ પોલીસ સ્ટેશનમાં હાજર ઈન્સ્પેક્ટર રેન્કના અધિકારી તમારી એફઆઈઆર નોંધવાની ના પાડી શકે નહીં.
Published at : 16 Sep 2023 06:58 AM (IST)
આગળ જુઓ
ટોપ સ્ટોરી
દુનિયા
ધર્મ-જ્યોતિષ
ધર્મ-જ્યોતિષ
અમદાવાદ




















