શોધખોળ કરો
જો ATMમાંથી ફાટેલી નોટ નીકળે તો શું કરવું? જાણો નિયમ
RBI Rules For Damaged Note: આરબીઆઈના નિયમો અનુસાર, બેન્કો એટીએમમાં બહાર નીકળેલી ફાટેલી નોટો બદલવાની ના પાડી શકે નહીં. જો કોઈપણ બેન્ક ફાટેલી નોટ બદલવાની ના પાડે તો તેના પર દંડ લાદવામાં આવી શકે છે.
પ્રતિકાત્મક તસવીર
1/6

RBI Rules For Damaged Note: આરબીઆઈના નિયમો અનુસાર, બેન્કો એટીએમમાં બહાર નીકળેલી ફાટેલી નોટો બદલવાની ના પાડી શકે નહીં. જો કોઈપણ બેન્ક ફાટેલી નોટ બદલવાની ના પાડે તો તેના પર દંડ લાદવામાં આવી શકે છે.
2/6

પરંતુ જો કોઈ વ્યક્તિને પૈસા ઉપાડવા હોય તો તેણે તેના માટે બેન્ક અથવા એટીએમમાં જવું પડશે. અત્યાર સુધી એવી કોઈ સુવિધા નથી કે જેથી વ્યક્તિ ઘરે બેસીને પોતાના પૈસા ઉપાડી શકે.
Published at : 27 Apr 2024 06:52 PM (IST)
આગળ જુઓ