શોધખોળ કરો
Post Office: હવે પોસ્ટ ઓફિસમાં ઓનલાઇન મળશે આ સુવિધા, ફોલો કરો આ સ્ટેપ્સ
તમે ઓછામાં ઓછા 1000 રૂપિયાની સાથે NSC ખાતું ખોલાવી શકો છો.
પ્રતિકાત્મક તસવીર
1/6

ઈન્ડિયા પોસ્ટ ઓફિસે નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ (NSC) અને કિસાન વિકાસ પત્ર (KVP) એકાઉન્ટ્સ ઑનલાઇન ખોલવા અને બંધ કરવાની સુવિધા શરૂ કરી છે. હવે કોઈપણ વ્યક્તિ ઘરે બેઠા આ ઓનલાઈન અરજી કરી શકશે.
2/6

તમે ઓછામાં ઓછા 1000 રૂપિયાની સાથે NSC ખાતું ખોલાવી શકો છો. Debit Account linked PO Saving Account પસંદ કરો. નિયમો અને શરતો સ્વીકારીને Click Here વિકલ્પ પર ક્લિક કરો. હવે ઓનલાઈન અરજી સબમિટ કરો. હવે ટ્રાન્ઝેક્શન પાસવર્ડ ભરો અને સબમિટ કરો. અંતમા ડિટેઇલની મદદથી ફરીથી લોગ ઇન કરીને તમારા NSC એકાઉન્ટની સ્ટેટ્સને જાણી લો.
Published at : 21 Aug 2022 07:58 AM (IST)
Tags :
Post Officeઆગળ જુઓ
ટોપ સ્ટોરી
દુનિયા
ધર્મ-જ્યોતિષ
દુનિયા
ક્રિકેટ





















