શોધખોળ કરો

Investment Tips: બાળકોના સારા ભવિષ્ય માટે બનાવો મોટુ ફંડ, અહી કરો રોકાણ

બાળકને વધુ સારું ભવિષ્ય આપવા માટે રોકાણનો યોગ્ય વિકલ્પ શોધવો એ દરેક માતા-પિતાની ફરજ છે

પ્રતિકાત્મક તસવીર

1/7
SSY Scheme: તમે બાળકી માટે સુકન્યા સમૃદ્ધિ યોજનામાં રોકાણ કરી શકો છો. આ યોજનામાં રોકાણ કરવા પર તમને 7.6% વળતર મળે છે. તમે આ યોજનામાં 0 થી 10 વર્ષની બાળકી માટે રોકાણ કરી શકો છો.  (PC: Freepik)

2/7
Investment Planning for Children: બાળકને વધુ સારું ભવિષ્ય આપવા માટે રોકાણનો યોગ્ય વિકલ્પ શોધવો એ દરેક માતા-પિતાની ફરજ છે. આજકાલ બાળકોના ભાવિ આયોજન માટે બજારમાં રોકાણની ઘણી યોજનાઓ છે. તમે આમાં બજારના જોખમ માટેના વિકલ્પોનો પણ સમાવેશ કરો. જો તમે પણ બાળકો માટે રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો તમે  આ વિકલ્પોમાં રોકાણ કરી શકો છો.   (PC: Freepik)

3/7
જો તમે બાળકો માટે વધુ સારા રોકાણનો વિકલ્પ શોધી રહ્યા છો જેમાં તમને લાંબા ગાળે વધુ સારું વળતર મળે, તો ફિક્સ્ડ ડિપોઝિટ સ્કીમમાં રોકાણ કરવું એ એક શ્રેષ્ઠ વિકલ્પ છે. આમાં તમને 7 દિવસથી લઈને 10 વર્ષ સુધીની રોકાણ અવધિ મળે છે. આવી સ્થિતિમાં તમે બાળકોના ભવિષ્ય માટે 10 વર્ષના લાંબા કાર્યકાળ માટે FD યોજનાઓમાં રોકાણ કરી શકો છો. SBI હાલમાં 7 દિવસથી 10 વર્ષની FD પર 2.90 ટકાથી 5.50 ટકા સુધીના વ્યાજ દર ઓફર કરે છે.   (PC: Freepik)

4/7
જો તમે માર્કેટ રિસ્ક ઇન્વેસ્ટમેન્ટ સ્કીમમાં રોકાણ કરવાની યોજના બનાવી રહ્યા છો, તો તમે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી શકો છો. મ્યુચ્યુઅલ ફંડ SIP એ રોકાણનો શ્રેષ્ઠ વિકલ્પ છે. તમે આ સ્કીમમાં રૂ. 100ની SIP સાથે રોકાણ કરી શકો છો. આના દ્વારા તમે પછીથી મોટું ફંડ બનાવી શકો છો  (PC: Freepik)

5/7
પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) એ લાંબા ગાળા માટે રોકાણનો શ્રેષ્ઠ વિકલ્પ છે. તમે તમારા સગીર બાળક માટે પબ્લિક પ્રોવિડન્ટ ફંડમાં પણ રોકાણ કરી શકો છો. આ સ્કીમમાં રોકાણકારને 7.1 ટકા વળતર મળે છે. તમે આમાં 15 વર્ષના સમયગાળા માટે રોકાણ કરી શકો છો. તમને આમાં રોકાણ પર આવકવેરાની કલમ 80C હેઠળ મુક્તિનો લાભ પણ મળે છે.   (PC: Freepik)

6/7
તમે છોકરી માટે સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY) માં સરળતાથી રોકાણ કરી શકો છો. આ સ્કીમમાં રોકાણ કરવાથી તમને 7.6 ટકા વળતર મળે છે. 0 થી 10 વર્ષની બાળકી માટે આ યોજનામાં રોકાણ કરી શકાય છે. આ યોજનામાં વાર્ષિક રૂ. 250 થી રૂ. 1.5 લાખનું રોકાણ કરી શકાય છે. છોકરીના 18 વર્ષ પછી તે ખાતામાંથી આંશિક ઉપાડ કરી શકે છે. 21 વર્ષની ઉંમર પૂર્ણ થયા પછી બાળકી ખાતામાં જમા થયેલ તમામ પૈસા ઉપાડી શકે છે. આ યોજનામાં રોકાણ કરવાથી તમને આવકવેરાની કલમ 80C હેઠળ મુક્તિ મળે છે.   (PC: Freepik)

7/7
બાળકો માટે રોકાણના વિકલ્પો શોધતી વખતે તે સમયે ફુગાવાના દરને ધ્યાનમાં રાખવું પણ જરૂરી છે. આ સાથે  યોગ્ય ઇન્વેસ્ટ યોજનામાં રોકાણ કરી શકશો.   (PC: Freepik)

બિઝનેસ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Exclusive:  ઈરાને કિંમત ચૂકવવી પડશે, કટ્ટરપંથીઓને આપીશું જડબાતોડ જવાબ- ઈઝરાયેલના રાજદૂતનો હુંકાર

Israel Lebanon Conflict Row: લેબનોનમાં ઇઝરાયલી કમાન્ડર સહિત 15 સૈનિકોના મોત,હવે PM  નેતન્યાહૂએ આપ્યું મોટું નિવેદન

Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો  કેટેલી છે ક્ષમતા

જાણો બેલેસ્ટિક મિસાઈલ જ્યાં પણ પડે છે ત્યાં કેટલો વિનાશ સર્જે છે?
જાણો બેલેસ્ટિક મિસાઈલ જ્યાં પણ પડે છે ત્યાં કેટલો વિનાશ સર્જે છે?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat News | શિક્ષણ સમિતિ સંચાલિત 26 જર્જરિત શાળા હોવા છતા સુરત કોર્પોરેશને માત્ર નવ શાળાને આપી મંજૂરીGujarat Rain Forecast | નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહીMansukh Vasava | ‘જ્યાં સુધી રોજગારી ન મળે ત્યાં સુધી લારી ગલ્લા ન હટાવશો..’ MP વસાવાએ લખ્યો પત્રPune Helicopter Carsh| હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થતા ત્રણના થયા મોત| Abp Asmita | 2-10-2024

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Exclusive:  ઈરાને કિંમત ચૂકવવી પડશે, કટ્ટરપંથીઓને આપીશું જડબાતોડ જવાબ- ઈઝરાયેલના રાજદૂતનો હુંકાર
Exclusive: ઈરાને કિંમત ચૂકવવી પડશે, કટ્ટરપંથીઓને આપીશું જડબાતોડ જવાબ- ઈઝરાયેલના રાજદૂતનો હુંકાર
Israel Lebanon Conflict Row: લેબનોનમાં ઇઝરાયલી કમાન્ડર સહિત 15 સૈનિકોના મોત,હવે PM  નેતન્યાહૂએ આપ્યું મોટું નિવેદન
Israel Lebanon Conflict Row: લેબનોનમાં ઇઝરાયલી કમાન્ડર સહિત 15 સૈનિકોના મોત,હવે PM નેતન્યાહૂએ આપ્યું મોટું નિવેદન
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો  કેટેલી છે ક્ષમતા
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો કેટેલી છે ક્ષમતા
જાણો બેલેસ્ટિક મિસાઈલ જ્યાં પણ પડે છે ત્યાં કેટલો વિનાશ સર્જે છે?
જાણો બેલેસ્ટિક મિસાઈલ જ્યાં પણ પડે છે ત્યાં કેટલો વિનાશ સર્જે છે?
IND vs BAN: 147 વર્ષના ઈતિહાસમાં ભારતે બનાવ્યો અનોખો રેકોર્ડ, જેને તોડવો છે લોઢાના ચણા ચાવવા બરાબર

પરમાણુ ઠેકાણાં, ઓઇલ ડેપો અને... આજની રાત ઇરાન માટે ભારે ? આ જગ્યાઓ પર હુમલો કરી શકે છે ઇઝરાયેલ

IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં

Bad Cholesterol: આ વિટામિનની ઉણપને કારણે વધે છે બેડ કોલેસ્ટ્રોલ, જાણો કઈ કઈ છે તે ખાદ્ય વસ્તુઓ?

Embed widget