શોધખોળ કરો
31 માર્ચ પહેલા પોસ્ટ ઓફિસ ખાતા ધારકોએ આ મહત્વપૂર્ણ કામ પતાવવું જોઈએ, બાકી અટકી જશે નાણાકીય વ્યવહાર
31 માર્ચ નાણાકીય દૃષ્ટિકોણથી ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં, ઘણા કાર્યો પૂર્ણ કરવાની સમયમર્યાદા નજીક આવી ગઈ છે. આમાં પોસ્ટ ઓફિસ ખાતા સાથે સંબંધિત એક મહત્વપૂર્ણ કાર્ય પણ છે.
પ્રતિકાત્મક તસવીર
1/7

Post Office Account Mobile Number Update: ભારતીય પોસ્ટ ઓફિસે તેના ખાતા ધારકોને ચેતવણી જારી કરી છે. આ એલર્ટ દ્વારા ખાતાધારકોને તેમના મોબાઈલને વહેલી તકે અપડેટ કરવાની સલાહ આપવામાં આવી છે.
2/7

જો તમે આ કાર્યને વહેલી તકે પૂર્ણ નહીં કરો તો પછીથી તમારે ભારે નુકસાન સહન કરવું પડી શકે છે. તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર આ અંગેની માહિતી શેર કરતા ભારતીય પોસ્ટ ઓફિસે જણાવ્યું છે કે 1 એપ્રિલથી તમારા પોસ્ટ ઓફિસ એકાઉન્ટને મોબાઈલ નંબર સાથે લિંક કરવું જરૂરી છે.
Published at : 22 Mar 2023 06:28 AM (IST)
આગળ જુઓ





















