શોધખોળ કરો
RD Scheme: આ બેંકો RD સ્કીમ પર આપી રહી છે તગડું વળતર, ગ્રાહકોને આટલું વધારે વ્યાજ મળી રહ્યું છે
Recurring Deposits: આજકાલ માર્કેટમાં રોકાણના ઘણા વિકલ્પો ઉપલબ્ધ છે, પરંતુ ઘણા લોકો બેંકની FD, RD સ્કીમમાં રોકાણ કરવાનું પસંદ કરે છે.
પ્રતિકાત્મક તસવીર
1/6

Recurring Deposit Scheme: દેશમાં ફુગાવાને નિયંત્રિત કરવા માટે, રિઝર્વ બેંકે ગયા મે મહિનાથી તેના રેપો રેટમાં 250 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે. આવી સ્થિતિમાં, ઘણી બેંકોએ તેમના RD, FD અને બચત ખાતાના વ્યાજદરમાં વધારો કર્યો છે. જો તમે RD માં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો અમે તમને તે બેંકો વિશે જણાવી રહ્યા છીએ જે પાંચ વર્ષની RD સ્કીમ પર 7.6% સુધી વ્યાજ ઓફર કરે છે.
2/6

DCB બેંક તેના ગ્રાહકોને 5 વર્ષની RD સ્કીમ પર 7.60 ટકા વ્યાજ દર ઓફર કરી રહી છે. જો તમે દર મહિને રૂ. 5,000નું રોકાણ કરો છો, તો તમને મેચ્યોરિટી પર કુલ રૂ. 3.66 લાખ મળશે.
Published at : 24 Apr 2023 06:35 AM (IST)
આગળ જુઓ
ટોપ સ્ટોરી
દુનિયા
ધર્મ-જ્યોતિષ
ધર્મ-જ્યોતિષ
અમદાવાદ




















