શોધખોળ કરો
Gold Loan શું હોય છે, કોણ લઈ શકે છે, જાણો તેના વિશે
Gold Loan શું હોય છે, કોણ લઈ શકે છે, જાણો તેના વિશે
પ્રતિકાત્મક તસવીર
1/7

જ્યારે તમને પૈસાની જરૂર હોય ત્યારે ગોલ્ડ લોન તમારા માટે ઉપયોગી થઈ શકે છે. જો કે, ગોલ્ડ લોન શું છે અને તે કોણ લઈ શકે છે જેવી બાબતો જાણવી ખૂબ જ જરૂરી છે. દરેક લોકોના મનમાં એ સવાલ થાય છે કે ગોલ્ડ લોન શું હોય છે.
2/7

દેશની સૌથી મોટી ખાનગી ક્ષેત્રની બેંક એચડીએફસીની સત્તાવાર વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર, ગોલ્ડ જ્વેલરી સામે લેવામાં આવેલી લોનને ગોલ્ડ લોન કહેવામાં આવે છે. જ્યારે કોઈ વ્યક્તિ નિશ્ચિત રકમના બદલામાં પોતાનું સોનું બેંકને આપે છે, ત્યારે તેને ગોલ્ડ લોનની શ્રેણીમાં મૂકવામાં આવે છે.
Published at : 11 Aug 2024 12:49 PM (IST)
આગળ જુઓ





















