શોધખોળ કરો
Valsad PHOTO: વરસાદ બાદ સોળે કળાએ ખીલી ઉઠ્યો ગુજરાતના આ વિસ્તાર,દ્રશ્યો જોઈને તમે મસૂરીને પણ ભૂલી જશો
Valsad PHOTO: વલસાડ જિલ્લા પર કુદરતની મહેરબાની ખૂબ જ રહી છે અને એટલે જ આજે કુદરતે વલસાડને સન્ડેની ગિફ્ટ આપી છે. વરસાદ બાદ આ વિસ્તારમાં કુદરત સોળે કળાએ ખીલેલું જોવા મળે છે.
વલસાડમાં જોવા મળ્યો નયનરમ્ય નજારો
1/8

Valsad PHOTO: વલસાડ જિલ્લા પર કુદરતની મહેરબાની ખૂબ જ રહી છે અને એટલે જ આજે કુદરતે વલસાડને સન્ડેની ગિફ્ટ આપી છે. વરસાદ બાદ આ વિસ્તારમાં કુદરત સોળે કળાએ ખીલેલું જોવા મળે છે.
2/8

ગઈકાલે વલસાડમાં ભારે વરસાદ સાથે જિલ્લાની તમામ નદીઓ તોફાને ચઢી હતી અને તેજ સમયે દરિયો શાંત હતો જેને લઈને દરિયાએ આ તોફાની નદીઓનું પાણી પોતાનામાં સમાવી લીધું જેને લઈને વલસાડમાં નદીઓની નજીકના વિસ્તારમાં કોઈ મોટું નુકસાન ન થયુ.
Published at : 02 Jul 2023 03:38 PM (IST)
આગળ જુઓ