શોધખોળ કરો
Banaskantha Rain: ભાભરમાં બે કલાકમાં સાડા ત્રણ ઇંચ ખાબકતા થયું જળબંબાકાર, ભરાયા ઘૂંટણસમા પાણી
Banaskantha Rain Update: બનાસકાંઠાના ભાભરમાં બે કલાકમાં સાડા ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો હતો.
સાડા ત્રણ ઈંચ વરસાદથી ભાભરનીબજારમાં નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.
1/6

મુશળધાર વરસાદના કારણે ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા હતા.
2/6

મેઇન બજારમાં ઘૂંટણ સમા પાણી ભરાતા દુકાનદારો પરેશાન થઈ ગયા હતા.
Published at : 09 Jul 2024 06:46 PM (IST)
આગળ જુઓ





















