શોધખોળ કરો
ગુજરાત કોંગ્રેસમાં મોટી ઉથલપાથલના એંધાણ, કોંગ્રેસે નિમ્યા ૪૩ AICC અને ૧૮૩ PCC નિરીક્ષકો, જુઓ યાદી
૪૩ AICC અને ૧૮૩ પ્રદેશ કોંગ્રેસના નિરીક્ષકોની નિમણૂક, ૧૫ એપ્રિલે મોડાસામાં તમામ ઓબ્ઝર્વરની બેઠક.
અમદાવાદ: કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષે જિલ્લા પ્રમુખોની પસંદગી પ્રક્રિયાને વધુ સુવ્યવસ્થિત બનાવવા માટે એક વિશાળ ટીમની જાહેરાત કરી છે.
1/10

આ ટીમમાં રાષ્ટ્રીય અને પ્રદેશ સ્તરના અનેક નિરીક્ષકોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે જિલ્લા સ્તરે નવા પ્રમુખોની નિમણૂક માટે દેખરેખ રાખશે.
2/10

રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા જિલ્લા પ્રમુખોની નિમણૂક માટે ૪૩ ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી (AICC)ના નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવી છે.
Published at : 12 Apr 2025 04:17 PM (IST)
આગળ જુઓ




















