શોધખોળ કરો
Banaskantha: ગળાડૂબ પાણીમાં ઉતર્યા સાંસદ ગેનીબેન ઠાકોર, સહાયની હૈયાધારણા આપી
બનાસકાંઠા જિલ્લાના અનેક ગામડાઓમાં હજુ પણ વરસાદી પાણી ઓસર્યા નથી. જ્યાં જુઓ ત્યાં પાણી જ જોવા મળે છે.
સાંસદ ગેનીબેન ઠાકોર
1/6

પાલનપુર: બનાસકાંઠા જિલ્લામાં વરસેલા વરસાદે તારાજી સર્જી હતી. સુઈ ગામમાં ભારે વરસાદને લઈ હજુ પણ પાણી ભરેલા છે. બનાસકાંઠાના વાવનું મોરીખા ગામ જ્યાં ધોધમાર વરસાદથી આખુ ગામ પાણીમાં ગરકાવ છે.
2/6

ગામમાં ભારે વરસાદથી નુકસાનીનો ચિતાર મેળવવા બનાસકાંઠાના સાંસદ ગેનીબેન પહોંચ્યા હતા. મોરીખા ગામમાં કેડસમા ભરાયેલા પાણીમાં ઉતરી પરિસ્થતીની ચિતાર મેળવ્યો હતો.
Published at : 12 Sep 2025 09:42 PM (IST)
આગળ જુઓ





















