શોધખોળ કરો
Cyclone Biprajoy: વાવાઝોડા બાદ સામે આવ્યા તારાજીના દ્રશ્યો, જુઓ તસવીરો
Cyclone Biparjoy News: બિપરજોય વાવાઝોડું ગુજરાત સાથે ટકરાઈને આગળ વધી ગયું છે. તેના લીધે જખૌ પોર્ટ સહિત કચ્છની નજીકના મોટાભાગના વિસ્તારો પર તેની માઠી અસર જોવા મળી રહી છે.
cyclone biporjoy
1/6

વાવાઝોડના કારણે અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા. ઘણી જગ્યાએ વૃક્ષો પાર્ક કરેલા વાહન પર પડતાં વાહનોનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.
2/6

વાવાઝોડા દરમિયાન ફૂંકાયેલા પવનના કારણે પાર્ક કરેલા વાહનો પણ આડા પડી ગયા હતા.
Published at : 16 Jun 2023 10:10 AM (IST)
આગળ જુઓ
ટોપ સ્ટોરી
બિઝનેસ
ધર્મ-જ્યોતિષ
દેશ
ક્રાઇમ





















