શોધખોળ કરો
Kutch Rin: ભારે વરસાદને પગલે માંડવી નગરપાલીકાનું બિલ્ડિંગ પાણીમાં ગરકાવ
Kutch Rin: ભારે વરસાદને પગલે માંડવી નગરપાલીકાનું બિલ્ડિંગ પાણીમાં ગરકાવ
માંડવીમાં વરસાદથી ભરાયા પાણી
1/6

કચ્છ: હવામાન વિભાગની આગાહી વચ્ચે કચ્છ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદથી લોકોના જનજીવન પર અસર પડી છે. ઘણી જગ્યાએ વરસાદી પાણી ભરાવવાની સમસ્યા સામે આવી છે.
2/6

કચ્છના માંડવીમાં ભારે વરસાદને પગલે માંડવી નગર પાલીકાનું બિલ્ડિંગ પાણીમાં ગરકાવ થયું છે.
Published at : 30 Aug 2024 03:08 PM (IST)
આગળ જુઓ





















