શોધખોળ કરો

પોરબંદરમાં પૂરનું તાંડવ: શહેર જળબંબાકાર, લોકો અગાસી પર દિવસો કાઢવા મજબૂર

Porbandar Rain: પોરબંદર શહેરમાં પૂરની સ્થિતિ હજુ પણ ગંભીર બની રહી છે. શહેરના કડિયા પ્લોટ અને મિલપરા વિસ્તારમાં ભાદર નદીના પાણીએ ભારે તબાહી મચાવી છે.

Porbandar Rain Alert: આ વિસ્તારોમાં પૂરના પાણી હજુ પણ ઓસર્યા નથી, જેના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

1/9
Porbandar floods news: ભાદર નદીના પાણી લગભગ 500 જેટલા મકાનોમાં ઘૂસી ગયા છે. રહેવાસીઓએ જણાવ્યું કે તેમની ઘરવખરી પાણીમાં ડૂબી ગઈ છે, જેના કારણે મોટા પ્રમાણમાં નુકસાન થયું છે.

2/9
પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને છેલ્લા ત્રણ દિવસથી અનેક લોકોને સ્થળાંતર કરવામાં આવ્યું છે.

3/9
કુંભારવાડા વિસ્તારમાં પણ આવી જ સ્થિતિ છે. અહીં ઘરોમાં કેડસમા પાણી ભરાયેલા છે.

4/9
ત્રણ દિવસથી લોકો ઘરની અગાસી પર આશરો લેવા મજબૂર બન્યા છે. ઘરોમાં અનાજ સહિતનો સામાન પાણીમાં ડૂબી ગયો છે.

5/9
આ પરિસ્થિતિમાં સામાજિક સંસ્થાઓ દ્વારા અસરગ્રસ્ત પરિવારોને ફૂડ પેકેટ્સ વિતરણ કરવામાં આવી રહ્યા છે.

6/9
લાંબા સમયથી અહીં રહેતા લોકોનું કહેવું છે કે વર્ષ 1983 પછી આ વર્ષે આટલું વધારે પાણી જોવા મળ્યું છે.

7/9
પૂરની ગંભીરતા એટલી છે કે ખાડી વિસ્તારમાં આવેલું ખોડિયાર માતાજીનું મંદિર પણ પૂરના પાણીમાં જળમગ્ન થયું છે, જ્યાં મંદિરની છત સુધી પાણી પહોંચ્યા છે.

8/9
માળખાકીય સુવિધાઓ પણ પ્રભાવિત થઈ છે. કડિયા પ્લોટથી માર્કેટ યાર્ડને જોડતો રસ્તો બંધ છે, કારણ કે રસ્તા પર કેડસમા પાણી ભરાયેલા છે.

9/9
આના કારણે અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરીમાં મુશ્કેલી વધી છે.

ગુજરાત ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

"જો કમળનું પાટીયું હટી ગયું તો કોઈ ઓળખશે પણ નહીં.." – ભાજપના ધારાસભ્યની કાર્યકર્તાઓને ધમકીભર્યા શબ્દોમાં....
Modi 3.0: મોદી સરકારનો ત્રીજો કાર્યકાળ, પ્રથમ 100 દિવસમાં 3 લાખ કરોડના ઇન્ફ્રા પ્રોજેક્ટ્સને મંજૂરી

દહેગામના વાસણા સોગઠીમાં એકસાથે 8 યુવકોની અંતિમયાત્રા, મોટી સંખ્યામાં લોકો જોડાયા, પરિવારોનું હૈયાફાટ રુદન

CCI Report: એમેઝોન-ફ્લિપકાર્ટ સાથે સેમસંગ અને શાઓમીની મિલીભગત, ગ્રાહકોને આ રીતે ચૂનો ચોપડી રહ્યા છે

ABP Premium

વિડિઓઝ

Gujarat Rain Forecast | ગુજરાત પર વધુ એક વરસાદી સિસ્ટમ સક્રીય, ક્યાં ક્યાં પડશે વરસાદ?Ahmedabad Gandhinagar Metro | અમદાવાદ-ગાંધીનગર વચ્ચે દોડશે મેટ્રો, PM મોદીના હસ્તે 16મીએ લોકાર્પણAmbaji Grand Fair| આજે ત્રીજા દિવસે યાત્રાળુઓમાં કેવો છે માહોલ?, જુઓ વીડિયોમાંSurat Heavy Rain | સુરતમાં ધોધમાર વરસાદે બોલાવ્યા ભુક્કા! | Abp Asmita | Heavy Rain

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
"જો કમળનું પાટીયું હટી ગયું તો કોઈ ઓળખશે પણ નહીં.." – ભાજપના ધારાસભ્યની કાર્યકર્તાઓને ધમકીભર્યા શબ્દોમાં....
Modi 3.0: મોદી સરકારનો ત્રીજો કાર્યકાળ, પ્રથમ 100 દિવસમાં 3 લાખ કરોડના ઇન્ફ્રા પ્રોજેક્ટ્સને મંજૂરી
Modi 3.0: મોદી સરકારનો ત્રીજો કાર્યકાળ, પ્રથમ 100 દિવસમાં 3 લાખ કરોડના ઇન્ફ્રા પ્રોજેક્ટ્સને મંજૂરી
દહેગામના વાસણા સોગઠીમાં એકસાથે 8 યુવકોની અંતિમયાત્રા, મોટી સંખ્યામાં લોકો જોડાયા, પરિવારોનું હૈયાફાટ રુદન
દહેગામના વાસણા સોગઠીમાં એકસાથે 8 યુવકોની અંતિમયાત્રા, મોટી સંખ્યામાં લોકો જોડાયા, પરિવારોનું હૈયાફાટ રુદન
CCI Report: એમેઝોન-ફ્લિપકાર્ટ સાથે સેમસંગ અને શાઓમીની મિલીભગત, ગ્રાહકોને આ રીતે ચૂનો ચોપડી રહ્યા છે
CCI Report: એમેઝોન-ફ્લિપકાર્ટ સાથે સેમસંગ અને શાઓમીની મિલીભગત, ગ્રાહકોને આ રીતે ચૂનો ચોપડી રહ્યા છે
તહેવાર ટાણે જ ગૃહિણીઓનું બજેટ ખોરવાશે, આ ખાદ્ય વસ્તુ પર મોદી સરકારે રાતોરાત કસ્ટમ ડ્યૂટી વધારી દીધી

હવે અમદાવાદથી ગાંધીનગર સુધી દોડશે મેટ્રો, પીએમ મોદી કરાવશે શુભારંભ, જાણો રૂટ અને અંતર

મુંબઈની એક મસ્જિદમાં અચાનક પહોંચ્યા 50થી વધુ હિંદુ, મુસ્લિમોએ કર્યું સ્વાગત, જાણો શું હતું કારણ?

ભારતના આ રાજ્યમાં સૌથી વધુ લોકો રહે છે ખુશ, જાણો આખરે શું છે કારણ

Embed widget