શોધખોળ કરો
Gujarat 5 Famous Temples: જાણો ગુજરાતના 5 મંદિરો વિશે જેમાં છુપાયેલ છે અનેક રહસ્યો
Gujarat 5 Famous Temples: જાણો ગુજરાતના 5 મંદિરો વિશે જેમાં છુપાયેલ છે અજાણ્યા રહસ્યો
ગુજરાત મંદિરો
1/5

સોમનાથ મંદિર: ભારતના સૌથી પૌરાણિક મંદિરોમાંનું એક અને 12 જ્યોતિર્લિંગોમાં સૌથી મહત્વપૂર્ણ, સોમનાથ મંદિર ગુજરાતમાં વેરાવળના દરિયાકિનારે આવેલ છે. જે અમદાવાદથી લગભગ 412 કિમી દૂર છે અને મોટાભાગના પ્રવાસીઓ રાજકોટથી પણ સોમનાથની મુલાકાત માટે આવેલ છે. આ મંદિરને ભૂતકાળમાં મુઘલો દ્વારા અનેક વખત તોડવામાં આવ્યું હતું.
2/5

દ્વારકાધીશ મંદિર: ભારતના ચાર ધામોમાંનું એક દ્વારકા હિન્દુ તીર્થયાત્રીઓના હૃદયમાં વિશેષ સ્થાન ધરાવે છે. દ્વારકાની સ્થાપના અને શાશન ભગવાન વિષ્ણુના અવતાર કૃષ્ણ દ્વારા થયુ હતું. દ્વારકાધીશ એટલે ભગવાન કૃષ્ણને સમર્પિત કેટલાક સૌથી ભવ્ય હિન્દુ મંદિરોનું એક છે. દ્વારકાધીશનું આ મંદિર અમદાવાદથી 441 કિમી દૂર છે.
Published at : 03 Jan 2023 10:33 AM (IST)
આગળ જુઓ





















