શોધખોળ કરો
Gujarat BJP Executive Meeting: પરંપરાગત હુડો રાસ, રાવણ હથો, ઝાલાવાડી ઢોલ, શરણાઈ વાદક સાથે મહેમાનોનું સ્વાગત કરાયું
Gujarat BJP Executive Meetingછ સુરેન્દ્રનગર ખાતે પ્રદેશ ભાજપ કારોબારી બેઠક યોજાઈ રહી છે. જેનો આજે બીજો દિવસ છે.
હુડો રાસ
1/7

આજે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલનો ભવ્ય રોડ શો યોજાશે.
2/7

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલના રોડ-શોમાં મહિલા હોદેદારો અને કાર્યકરો રજવાડી સાફા સાથે સ્વાગત માટે ઉમટી પડયા હતા.
Published at : 24 Jan 2023 11:34 AM (IST)
આગળ જુઓ





















