શોધખોળ કરો

Weather Updates: ચોમાસાની દસ્તક દરમિયાન આ રાજ્યોમાં હિટવેવનું એલર્ટ, હવામાન વિભાગની આગાહી

Weather Updates: દેશના જુદા જુદા ભાગોમાં હવામાનની પેટર્ન સંપૂર્ણપણે અલગ છે. એક તરફ લોકો આકરી ગરમી અને હીટ વેવનો સામનો કરી રહ્યા છે તો બીજી તરફ અનેક જગ્યાએ વરસાદ પડી રહ્યો છે.

ફાઇલ તસવીર (ગૂગલમાંથી)

1/7
ઉત્તર ભારતના રાજ્ય આકરી ગરમીની સાથે હીટ વેવનો સામનો કરી રહ્યાં છે. ઘણા રાજ્યોમાં હજુ પણ તાપમાન 40 ડિગ્રીથી ઉપર જઈ રહ્યું છે, જેમાં આગામી દિવસોમાં કોઈ ફેરફાર જોવા મળશે નહીં. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી-એનસીઆર, ઉત્તર પ્રદેશમાં પણ રાતો ગરમ રહેવાની છે.

2/7
IMDએ કહ્યું છે કે, ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, ચંદીગઢમાં 18 જૂન સુધી હિટવેવ યથાવત  રહેશે. ગંગાના પશ્ચિમ ભાગમાં આવેલા પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ અને ઉત્તરાખંડના લોકોને પણ હીટવેવનો સામનો કરવો પડશે. આ રાજ્યોમાં 16 જૂન સુધી હીટવેવ રહેશે. આ દરમિયાન તાપમાન પણ 40 ડિગ્રીથી વધુ રહેવાનું છે.

3/7
હવામાન વિભાગે પોતાની આગાહીમાં કહ્યું છે કે, પહાડી વિસ્તારોમાં પણ લોકોને ગરમીથી રાહત મળવાની નથી. હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને જમ્મુમાં પણ 17 જૂન સુધી હિટવેવ યથાવત રહેશે.  તેવી જ રીતે, મધ્યપ્રદેશના ઉત્તર-પૂર્વીય ભાગ, ઉત્તર રાજસ્થાન, ઉત્તર ઓડિશા અને ઉત્તર છત્તીસગઢમાં તીવ્ર હિટવેવ રહેશે.

4/7
દિલ્હી-એનસીઆરમાં ગરમી પડી રહી છે. દિવસ દરમિયાન તેમજ રાત્રીના સમયે પણ લોકો હીટવેવનો સામનો કરી રહ્યા છે. શુક્રવારે (15 જૂન) બપોર બાદ કેટલાક સ્થળોએ ઝરમર વરસાદ અને વાવાઝોડું જોવા મળ્યું હતું. IMDએ કહ્યું છે કે, શનિવારે (15 જૂન) દિલ્હી-NCRમાં હિટવેવનું આવશે. આગામી દિવસોમાં હવામાન બદલાઈ શકે છે.

5/7
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પૂર્વીય ઉત્તર પ્રદેશ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, પૂર્વ મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ, બિહાર જેવા રાજ્યોમાં મહત્તમ તાપમાન 44 થી 46 ડિગ્રીની વચ્ચે રહેવાનું છે. ઉત્તર ભારતના રાજ્યોમાં હજુ ચોમાસું સંપૂર્ણ રીતે પહોંચ્યું નથી, જેના કારણે આગામી દિવસોમાં લોકોને ગરમીમાંથી રાહત મળવાની નથી.

6/7
સ્કાયમેટ વેધર રિપોર્ટ અનુસાર, આગામી 24 કલાકમાં ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડા, તેલંગાણા, દક્ષિણ છત્તીસગઢ, દક્ષિણ ઓડિશા, લક્ષદ્વીપ, આંદામાન અને નિકોબાર ટાપુઓ, સિક્કિમ અને આસામમાં હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે. કેટલીક જગ્યાએ ભારે વરસાદની પણ શક્યતા છે.

7/7
આંધ્ર પ્રદેશ, ઉત્તર-પૂર્વ ભારત, દક્ષિણ-પશ્ચિમ મધ્ય પ્રદેશ, દક્ષિણ ગુજરાત અને જમ્મુ-કાશ્મીરમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. દક્ષિણ મધ્યપ્રદેશ, ઓડિશા, દક્ષિણ ગુજરાતના ભાગો, દક્ષિણ-પૂર્વ રાજસ્થાન, ઉત્તર છત્તીસગઢ, તમિલનાડુ અને રાયલસીમામાં હળવો વરસાદ પડી શકે છે.

ગુજરાત ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

MI vs KKR: મુંબઈનો એકતરફી વિજય, કોલકાતાને ૮ વિકેટે ધૂળ ચટાડી

ગુજરાત એસટી બસના ભાડા તો મોંઘા થયા, હવે ખાનગીવાળાનો વારો! મુસાફરોને લાગશે ડબલ ફટકો!

ક્યાંક સ્કૂલ વાન તો ક્યાંક બાઈક! ગુજરાતમાં રસ્તા પર જાણે મોતનું માંડવો! અકસ્માતમાં એક જ દિવસમાં 4ના મોત અને 22થી વધુ લોકો ઘાયલ

ધોનીની વિકેટ લીધા બાદ સંદીપ શર્માએ કોને કર્યો Video કોલ? વાતચીત થઈ 'લીક'
ધોનીની વિકેટ લીધા બાદ સંદીપ શર્માએ કોને કર્યો Video કોલ? વાતચીત થઈ 'લીક'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જોખમમાં બાળપણ?Hun To Bolish : હું તો બોલીશ : આ ફાંકા ફોજદારનું સરઘસ ક્યારે?Surendranagar Hit and Run: સુરેન્દ્રનગરના સાયલામાં ડમ્પરે સ્કૂલવાનને મારી ટક્કર,અકસ્માતમાં એક વિદ્યાર્થીનું મોતEXCLUSIVE Interview with Shankar Chaudhary: વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી સાથે EXCLUSIVE વાતચીત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
MI vs KKR: મુંબઈનો એકતરફી વિજય, કોલકાતાને ૮ વિકેટે ધૂળ ચટાડી
MI vs KKR: મુંબઈનો એકતરફી વિજય, કોલકાતાને ૮ વિકેટે ધૂળ ચટાડી
ગુજરાત એસટી બસના ભાડા તો મોંઘા થયા, હવે ખાનગીવાળાનો વારો! મુસાફરોને લાગશે ડબલ ફટકો!
ગુજરાત એસટી બસના ભાડા તો મોંઘા થયા, હવે ખાનગીવાળાનો વારો! મુસાફરોને લાગશે ડબલ ફટકો!
ક્યાંક સ્કૂલ વાન તો ક્યાંક બાઈક! ગુજરાતમાં રસ્તા પર જાણે મોતનું માંડવો! અકસ્માતમાં એક જ દિવસમાં 4ના મોત અને 22થી વધુ લોકો ઘાયલ
ક્યાંક સ્કૂલ વાન તો ક્યાંક બાઈક! ગુજરાતમાં રસ્તા પર જાણે મોતનું માંડવો! અકસ્માતમાં એક જ દિવસમાં 4ના મોત અને 22થી વધુ લોકો ઘાયલ
ધોનીની વિકેટ લીધા બાદ સંદીપ શર્માએ કોને કર્યો Video કોલ? વાતચીત થઈ 'લીક'
ધોનીની વિકેટ લીધા બાદ સંદીપ શર્માએ કોને કર્યો Video કોલ? વાતચીત થઈ 'લીક'
PMJAY: આયુષ્યમાન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર, 7 એપ્રિલ સુધી નહીં મળે સારવાર, દર્દીઓ મુશ્કેલીમાં

Onion Price: ડુંગળીના ભાવ ગગડતા ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો, ખેડૂતો 200 રૂ. મણ ડુંગળી વેચવા મજબૂર

મ્યાનમાર ભૂકંપમાં મૃત્યુઆંક 2,000ની નજીક પહોંચ્યો, લોકોને બચાવવા હજુ પણ ચાલી રહ્યું છે રેસ્ક્યૂ ઓપરેશન

નેશનલ અને સ્ટેટ હાઇવે પરના ટોલ ટેક્સમાં 1 એપ્રિલથી વધારો, જાણો વ્હિકલ મુજબ નવા રેટ

Embed widget