શોધખોળ કરો
Gujarat Rain: આગામી 24 કલાકમાં રાજ્યના આ વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, યલો એલર્ટ જાહેર
Gujarat Rain Alert: વલસાડ, નવસારી અને ડાંગ સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા, જ્યારે નવરાત્રીમાં પણ ખેલૈયાઓને સાચવવું પડશે.
Gujarat Weather Alert: ગુજરાતમાં ચોમાસાની ઋતુ તેના અંતિમ તબક્કામાં છે, પરંતુ હવામાન વિભાગે આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે.
Published at : 16 Sep 2025 04:19 PM (IST)
ટ્રેન્ડિંગ સમાચાર


























