શોધખોળ કરો
Gujarat Rain: ગુજરાતમાં આ તારીખ પછી થશે જળબંબાકાર, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં આ તારીખ પછી થશે જળબંબાકાર, ભારેથી અતિભારે વરસાદની આગાહી
ભારે વરસાદની આગાહી
1/6

અમદાવાદ: ગુજરાતમાં ફરી એક વખત વરસાદી માહોલ જામશે. હવામાન વિભાગ દ્વારા 25 જુલાઈથી ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ 25 જુલાઈ બાદ રાજ્યમાં વરસાદનું જોર વધશે. હવામાન વિભાગના અનુસાર, એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે.
2/6

આ ત્રણ વરસાદી સિસ્ટમના કારણે 25 જુલાઈથી ગુજરાતમાં મન મૂકીને વરસશે મેઘરાજા. 27 અને 28 જુલાઈના રોજ ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. રાજ્યમાં અત્યાર સુધી સીઝનનો 55 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.
Published at : 24 Jul 2025 06:46 PM (IST)
આગળ જુઓ




















