શોધખોળ કરો
Gujarat Rain Photo: ઉત્તર ગુજરાતમાં મેઘ તાંડવ, રસ્તાઓ બન્યા નદી, તસવીરોમાં જુઓ જળબંબાકારની સ્થિતિ
Gujarat Rain Photo: બિપરજોય વાવાઝોડા બાદ તેની અસર ગુજરાત પર જોવા મળી રહી છે. ઉત્તર ગુજરાતમાં આભ ફાટ્યુ છે. બનાસકાંઠાના તમામ તાલુકામાં જળબંબાકારની સ્થિતિ સર્જાય છે.
ભારે વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા
1/9

Gujarat Rain Photo: બિપરજોય વાવાઝોડા બાદ તેની અસર ગુજરાત પર જોવા મળી રહી છે. ઉત્તર ગુજરાતમાં આભ ફાટ્યુ છે. બનાસકાંઠાના તમામ તાલુકામાં જળબંબાકારની સ્થિતિ સર્જાય છે.
2/9

પાલનપુરમાં છેલ્લા છ કલાકમાં ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે અમીરગઢમાં પોણા ત્રણ ઈંચ, ધાનેરા, દાંતા અને દાંતીવાડામાં અઢી-અઢી ઈંચ ખાબક્યો છે.
Published at : 17 Jun 2023 05:34 PM (IST)
આગળ જુઓ