શોધખોળ કરો

Navsari Drugs News: નવસારીના દરિયાકાંઠેથી 30,00,00,000 રૂપિયાનું ડ્રગ્સ પોલીસે ઝડપી પાડ્યું

Navsari News: નવસારી જિલ્લા પોલીસે એક મોટી કાર્યવાહી કરતાં દરિયા કિનારા પરથી અંદાજે ₹30 કરોડની કિંમતનો ગેરકાયદેસર માદક પદાર્થ જપ્ત કર્યો છે.

આ કાર્યવાહી વલસાડ અને સુરત શહેર પાસેના દરિયા કિનારાના વિસ્તારમાં હાથ ધરવામાં આવી હતી.

1/5
સુરત રેન્જના પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીર સિંહ અને નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ, એલ.સી.બી., એસ.ઓ.જી. અને દરિયાઈ કાંઠો ધરાવતા મરોલી, ગણદેવી, બીલીમોરા, તથા જલાલપોર પોલીસ સ્ટેશનના અધિકારીઓએ સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું.

2/5
આ ઓપરેશન દરમિયાન જલાલપોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઓખાજામના ચાંગલી દુનિયાથી દાંડી તરફના દરિયા કિનારે આશરે પાંચ કિલોમીટરના વિસ્તારમાં અલગ અલગ પાંચ જગ્યાએથી ગેરકાયદેસર માદક પદાર્થ પેકેટ નંગ ૫૦ જેનું કુલ વજન ૫૦ કિલો જપ્ત કરવામાં આવ્યું છે.

3/5
આ માદક પદાર્થની અંદાજિત કિંમત ₹30,00,00,000/  (ત્રીસ કરોડ) આંકવામાં આવી છે. આ જપ્તી બાદ તાત્કાલિક ધટના સ્થળે એફ.એસ.એલ અધિકારીને બોલાવવામાં આવ્યા હતા.

4/5
જલાલપોર પોલીસ સ્ટેશનમાં The Narcotic Drugs and Psychotropic Substances Act, 1985 ની કલમ ૮(સી), ૨૨(સી), ૨૩(સી) મુજબ ગુનો દાખલ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

5/5
આ કાર્યવાહી ગુજરાત પોલીસની સતર્કતા અને કાર્યક્ષમતાનું ઉદાહરણ છે, જે રાજ્યમાં ડ્રગ્સના વેપાર સામે કડક કાર્યવાહી કરવાની તેમની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

ગુજરાત ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Sourav Ganguly: સૌરવ ગાંગુલીની કારનો દુર્ગાપુર એકસપ્રેસ-વે પર અકસ્માત, પૂર્વ કેપ્ટનનો થયો આબાદ બચાવ

Israel: ઇઝરાયલમાં એક બાદ એક અનેક બસોમાં વિસ્ફોટ, પોલીસે કહ્યું - મોટો આતંકવાદી હુમલો

વડાપ્રધાન ઇન્ટર્નશીપ યોજનાના બીજા તબક્કા માટે અરજી શરૂ, રોજગારની સંભાવના વધશે

વિદેશમાં MBBS કરવા માટે પાસ કરવી પડશે NEET-UG, મેડિકલ વિદ્યાર્થીઓને છૂટ આપવાનો SCનો ઇનકાર

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ બેફામો પર બ્રેક મારોHun To Bolish : હું તો બોલીશ : કરોડોનો કાટમાળ !Abp Asmita Impact: મહેસાણામાં 'હું તો બોલીશ' કાર્યક્રમના અહેવાલની જોરદાર અસરDinu Solanki VS Digvijaysinh Jadeja: દિનુ સોલંકીના ગીર સોમનાથના કલેક્ટર પર ગંભીર આરોપ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Sourav Ganguly: સૌરવ ગાંગુલીની કારનો દુર્ગાપુર એકસપ્રેસ-વે પર અકસ્માત, પૂર્વ કેપ્ટનનો થયો આબાદ બચાવ
Sourav Ganguly: સૌરવ ગાંગુલીની કારનો દુર્ગાપુર એકસપ્રેસ-વે પર અકસ્માત, પૂર્વ કેપ્ટનનો થયો આબાદ બચાવ
Israel: ઇઝરાયલમાં એક બાદ એક અનેક બસોમાં વિસ્ફોટ, પોલીસે કહ્યું - મોટો આતંકવાદી હુમલો
Israel: ઇઝરાયલમાં એક બાદ એક અનેક બસોમાં વિસ્ફોટ, પોલીસે કહ્યું - મોટો આતંકવાદી હુમલો
વડાપ્રધાન ઇન્ટર્નશીપ યોજનાના બીજા તબક્કા માટે અરજી શરૂ, રોજગારની સંભાવના વધશે
વડાપ્રધાન ઇન્ટર્નશીપ યોજનાના બીજા તબક્કા માટે અરજી શરૂ, રોજગારની સંભાવના વધશે
વિદેશમાં MBBS કરવા માટે પાસ કરવી પડશે NEET-UG, મેડિકલ વિદ્યાર્થીઓને છૂટ આપવાનો SCનો ઇનકાર
વિદેશમાં MBBS કરવા માટે પાસ કરવી પડશે NEET-UG, મેડિકલ વિદ્યાર્થીઓને છૂટ આપવાનો SCનો ઇનકાર
Health Tips: ગ્લોઈંગ સ્કિન અને મજબૂત રોગપ્રતિકારક શક્તિ માટે ખાલી પેટે પીવો આ બીટનું ખાસ જ્યૂસ, જાણી લો બનાવવાની રીત

India App Block Order: ભારત સરકારની મોટી કાર્યવાહી, 100થી વધુ વિદેશી એપને કરી બ્લોક

સોનિયા ગાંધીની તબિયત લથડી! દિલ્હીની ગંગારામ હોસ્પિટલમાં દાખલ

WhatsAppની મોટી કાર્યવાહી, એક મહિનામાં બ્લોક કર્યા 84 લાખથી વધુ એકાઉન્ટસ

Embed widget