શોધખોળ કરો
Photos: રાહુલ ગાંધીએ દાહોદમાં ઉઠાવ્યું તીર કામઠું, જુઓ તસવીરો
રાહુલ ગાંધી (તસવીર સૌજન્યઃ ટ્વીટર)
1/8

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ કોંગ્રેસે દાહોદમાંથી રણશિંગૂ ફૂક્યું છે. જે અંતર્ગત રાહુલ ગાંધી ગુજરાત પ્રવાસે આવ્યા છે. દાહોદમા તેમનું જગદીશ ઠાકોરે સ્વાગત કર્યું હતું.
2/8

કોંગ્રેસના કાર્યકર્તાઓનું અભિવાદન સ્વીકારતા રાહુલ ગાંધી.
Published at : 10 May 2022 02:18 PM (IST)
આગળ જુઓ





















