શોધખોળ કરો

Rain In Devbhumi Dwarka : દેવભૂમિ દ્વારકામાં સર્વત્ર મેઘમહેર, દ્વારકા મંદિરના પગથિયાથી વહ્યો ધોધ, જુઓ Photos

Rain In Devbhumi Dwarka

1/6
દ્વારકા પથકમાં ભારે વરસાદને કારણે  નાગેશ્વર જ્યોતિર્લીંગ તરફ જતા માર્ગો પર ઠેર ઠેર પાણી ભરાયાં.હંમેશા યાત્રાળુંઓની વર જવરથી ધમધમતા રહેતા રોડ સૂમસામ થયા. દ્વારકાથી નાગેશ્વર વચ્ચે 8 જેટલા સ્થળો પાણીના વહેણથી પ્રભાવિત થયા.

2/6
દેવભૂમિ દ્વારકામાં વિશ્વ વિખ્યાત જગતમંદિરના 56 પગથિયાથી  જાણે વરસાદી પાણીનો ધોધ વહ્યો. જાણે મેઘરાજાએ શ્રીકૃષ્ણના ચરણ પખાળ્યા હોય એવું લાગી રહ્યું હતું.

3/6
ભારે પવન સાથે ત્રાટકેલા ધોધમાર વરસાદના પગલે દ્વારકાના ભાણવડ તાલુકાના મોટા ગુંદા ગામે પવનચક્કીના પાંખીયા તૂટ્યાં.

4/6
દ્વારકા શહેરના ભદ્રકાળી ચોક, નગર પાલિકા વિસ્તાર, ઇસ્કોન ગેર, રબારી ગેર તમામ વિસ્તાર પાણી પાણી થઇ ગયા. ભદ્રકાળી ચોકમાં અનેક દુકાનો અને રેકડિયો બંધ કરવાની ફરજ પડી.  અનેક વાહનો બંધ થયા.

5/6
કલ્યાણપુર તાલુકાના કલ્યાણપુર હરીપર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં સતત વરસાદને કારણે અનેક ખેતરોમાં પાણી ભરાયાં. અમુક ગ્રામ્ય વિસ્તારોમાં તો ખેડૂતો ખેતરથી ઘર અને ઘરથી ખેતર જય શકતા નથી.

6/6
દ્વારકામાં મુશળધાર વરસાદને પગલે તાલુકાનો પોસીત્રા ગામ તરફ જતા  માર્ગ પર પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો.લુંણાઈ  માતાજી મંદિર વાળા પૂલિયા પર પાણી ફરી વળતા રસ્તો બંધ થયો.

ગુજરાત ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી

Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી

ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી

Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી

મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ

જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી

Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર

Embed widget