શોધખોળ કરો

Amreli Rain: અતિભારે કમોસમી વરસાદથી રાજુલામાં જળપ્રલયની સ્થિતિ, જુઓ તસવીરો

રાજુલામાં જળપ્રલયની સ્થિતિ

1/7
છેલ્લા 24 કલાકમાં અમરેલી જિલ્લામાં વરસેલા ધોધમાર કમોસમી વરસાદથી જળપ્રલયની સ્થિતિ સર્જાય છે.  જિલ્લાના તમામ નદી-નાળા છલકાયા છે. ખેતરો તળાવમાં ફેરવાયા છે.  અનેક રસ્તાઓ વરસાદી પાણીથી બંધ થયા.રાજુલાના દાતરડી સહીતના ગ્રામ્ય વિસ્તારોમાં મુશળધાર વરસાદથી દાતરડીથી જતા તમામ રસ્તાઓ પર જળમગ્ન બનતા સ્થાનિકોને મુશ્કેલી વેઠવી પડી.

2/7
ધોધમાર વરસાદથી જાફરાબાદનું ટીંબી ગામ પાણી પાણી થયું.  સ્થાનિક નદીઓમાં ઘોડાપૂર આવતા બજારોમાં નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે.

3/7
રાજુલાના કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં પણ વરસાદી માહોલ જામ્યો છે.  માંડળ, પરડા, કુંભારીયા, દેવકા, બાલાપર, મસુનદડા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસેલા જોરદાર માવઠાને લીધે રસ્તાઓ જળબંબાકાર થયા.

4/7
સ્થાનિક નદીઓમાં પણ ઘોડાપુરની સ્થિતિ સર્જાય છે.  સ્થાનિક નદીઓમાં ઘોડાપૂર સર્જાતા રાજુલાનું ચોત્રા ગામ જળબંબાકાર થયું.  ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે નજીક વરસાદી પાણીનું સામ્રાજ્ય જોવા મળ્યું.

5/7
સતત વધી રહેલા પાણીના પ્રવાહથી ગ્રામજનોની સ્થિતિ વિકટ બની.  જાફરાબાદના સરવડાનું તળાવ ઓવરફ્લો થતા કોઝવે પાણીમાં ગરકાવ થયો.તળાવના પાણી ગામ અને આસપાસના ખેતરોમાં ફરી વળ્યા. ખેતરોમાં વરસાદની સાથે તળાવના પાણી ઘુસતા કૃષિ જમીનનું પણ ધોવાણ થયું.

6/7
જાફરાબાદના ગ્રામ્ય પંથક એવા સોખડા, લોર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો. સોખડા અને લોર ગામની સ્થાનિક નદીઓમાં પૂર આવ્યુ.ધાતરવડી નદીના ધસમસતા પ્રવાહમાં વીજપોલ પણ ધરાશાયી થયો. જાફરાબાદ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો.

7/7
જાફરાબાદના નાગેશ્રી ગામમાં વરસેલા મુશળધાર વરસાદથી નદીઓ તોફાની બની.ખેતરોમાં પણ વરસાદી પાણી વહેતા થયા. નાગેશ્રી ગામના નિચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા.

ગુજરાત ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

ભાવનગર કાજલ બારૈયા હત્યા કેસ: કોર્ટે આરોપી ફૈઝલને ફટકારી અંતિમ શ્વાસ સુધી કેદની સજા

Girnar: ગિરનાર લીલી પરિક્રમાને લઈ તડામાર તૈયારીઓ, બાળકો-વૃદ્ધોને સાથે ન લાવવા અપીલ

અમદાવાદને મળ્યા 3 નવા પોલીસ સ્ટેશન, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ

Delhi Building Collapse: દિલ્હીના ચાવડી બજારમાં નિર્માણાધીન 3 માળની બિલ્ડિંગ ધરાશાયી, 2ના મોત, રેસ્ક્યૂ યથાવત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટરોનું કૌભાંડ
Hun To Bolish : હું તો બોલીશ : પ્લાનિંગના અભાવે લટકતા પુલ
Ahmedabad Police Station : અમદાવાદ પોલીસને મળી નવી તાકાત! 3 નવા પોલીસ સ્ટેશનનું હર્ષ સંઘવીએ કર્યું ઉદ્ઘાટન
CM Bhupendra Patel: CM ભૂપેન્દ્ર પટેલનો જોવા મળ્યો કોમન મેન અંદાજ! બાળકો સાથે માણ્યો આઈસ્ક્રીમ
Hun To Bolish : હું તો બોલીશ : પાટીદારોની નવી પેઢી કયા રસ્તે ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભારતે ફાઈનલમાં જાપાનને હરાવી છઠ્ઠી વખત જીતી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી

દિલ્હીમાં નહીં રમાય શ્રીલંકા સામેની પહેલી વનડે, જાણો અચાનક કેમ બદલવામાં આવ્યું સ્થળ
દિલ્હીમાં નહીં રમાય શ્રીલંકા સામેની પહેલી વનડે, જાણો અચાનક કેમ બદલવામાં આવ્યું સ્થળ
ભાવનગર કાજલ બારૈયા હત્યા કેસ: કોર્ટે આરોપી ફૈઝલને ફટકારી અંતિમ શ્વાસ સુધી કેદની સજા
ભાવનગર કાજલ બારૈયા હત્યા કેસ: કોર્ટે આરોપી ફૈઝલને ફટકારી અંતિમ શ્વાસ સુધી કેદની સજા
ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ કરી નિવૃત્તિની જાહેરાત, અચાનક લીધેલા નિર્ણયથી ફેન્સ હેરાન

ધનતેરસે સમૃદ્ધિ, સૌભાગ્ય અને ઉત્તમ આરોગ્ય માટે કરો આ મહા પ્રયોગો

બોક્સ ઓફિસ પર 'રામાયણ' નો જલવો, 6 વાગ્યા સુધી 16 ફિલ્મોને પછાડી, બનાવ્યો રેકોર્ડ

Uttarkashi: ઉત્તરકાશીમાં ઇનૉવા કાર ગંગા નદીમાં ખાબકી, સુરતના ત્રણ સહિત 4 ગુજરાતી શ્રદ્ધાળુઓના કરૂણ મોત

અમદાવાદીઓને લાગ્યો મોટો ઝટકો! પાર્કિંગ ચાર્જમાં 90 ટકા સુધીનો વધારો

Embed widget