શોધખોળ કરો
Advertisement
![metaverse](https://cdn.abplive.com/imagebank/metaverse-top.png)
Gujarat Rain: આવતીકાલે રાજ્યના આ જિલ્લાઓમાં પડશે વરસાદ, જાણો શું છે આગાહી
Gujarat Rain: આવતીકાલે રાજ્યના આ જિલ્લાઓમાં પડશે વરસાદ, જાણો શું છે આગાહી
![Gujarat Rain: આવતીકાલે રાજ્યના આ જિલ્લાઓમાં પડશે વરસાદ, જાણો શું છે આગાહી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/18/dd543970aa523fa9992e1f7b6673236e1692322618185696_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પ્રતિકાત્મક તસવીર
1/6
![હવામાન વિભાગની આગાહી વચ્ચે અનેક તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/10/2fef64f384e164cd07fa38f1abdd8d612c7a9.jpg?impolicy=abp_cdn&imwidth=720)
હવામાન વિભાગની આગાહી વચ્ચે અનેક તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે.
2/6
![આવતીકાલે મંગળવારે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/10/5091ecf4711d8330519b22a9b0cbc574ece21.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આવતીકાલે મંગળવારે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
3/6
![11 જૂને સાબરકાંઠા ,અરવલ્લી ,પંચમહાલ, દાહોદ ,મહીસાગર ,વડોદરા ,છોટાઉદેપુર ,નર્મદા ,ભરૂચ ,સુરત ,ડાંગ ,નવસારી ,વલસાડ, તાપી ,દમણ ,દાદરા નગર, હવેલી ,જુનાગઢ ,અમરેલી, ભાવનગર ,ગીર સોમનાથમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
11 જૂને સાબરકાંઠા ,અરવલ્લી ,પંચમહાલ, દાહોદ ,મહીસાગર ,વડોદરા ,છોટાઉદેપુર ,નર્મદા ,ભરૂચ ,સુરત ,ડાંગ ,નવસારી ,વલસાડ, તાપી ,દમણ ,દાદરા નગર, હવેલી ,જુનાગઢ ,અમરેલી, ભાવનગર ,ગીર સોમનાથમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
4/6
![આજે પણ અનેક જિલ્લામાં વરસાદી માહોલ યથાવત રહ્યો છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
આજે પણ અનેક જિલ્લામાં વરસાદી માહોલ યથાવત રહ્યો છે.
5/6
![સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં વરસાદ વરસ્યો છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં વરસાદ વરસ્યો છે.
6/6
![હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 7 દિવસ વરસાદની આગાહી છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 7 દિવસ વરસાદની આગાહી છે.
Published at : 10 Jun 2024 10:35 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
રાજનીતિ
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![metaverse](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)