શોધખોળ કરો
Salangpur: સુરતના હરિભક્તે સાળંગપુર કષ્ટભંજન હનુમાનજીને અર્પણ કર્યો 1 કિલો સોનાનો હીરાજડિત મુગટ
સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં 175માં શતાબ્દી મહોત્સવનો પ્રારંભ થયો હતો. હરિભક્તોની આસ્થા અલગ અલગ રૂપે દેખાઇ હતી. અહીં એક ભાવિકે કષ્ટભંજન દેવને હીરા જડીત સૂવર્ણ મુગટ અર્પણ કર્યો હતો.
સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં 175માં શતાબ્દી મહોત્સવનો પ્રારંભ થયો હતો
1/7

સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં 175માં શતાબ્દી મહોત્સવનો પ્રારંભ થયો હતો. હરિભક્તોની આસ્થા અલગ અલગ રૂપે દેખાઇ હતી. અહીં એક ભાવિકે કષ્ટભંજન દેવને હીરા જડીત સૂવર્ણ મુગટ અર્પણ કર્યો હતો.
2/7

સુપ્રસિદ્ધ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં 175 માં શતાબ્દી મહોત્સવમાં હજારો હરિભક્તો દ્વારા દાદાને અલગ અલગ વસ્તુઓ અર્પણ કરવામાં આવી રહી છે. સુરતના હરિભક્ત દ્વારા દાદાને એક કિલો સોનાનો હીરાજડિત મુગટ વાજતે ગાજતે શોભાયાત્રા કાઢી સંતોને અપર્ણ કરવામા આવ્યો હતો.
Published at : 16 Nov 2023 10:09 PM (IST)
આગળ જુઓ