શોધખોળ કરો
સંસ્કારી નગરી વડોદરામાં શેરી ગરબાની રમઝટ, ખેલૈયાઓએ અનોખી છટા સાથે ઘૂમ્યા ગરબે, જુઓ તસવીરો
નવરાત્રિના રંગ
1/5

સંસ્કારી નગરી વડોદરાના ગરબા હંમેશા આકર્ષણનું કેન્દ્ર રહ્યાં છે. આ વર્ષે અહી શેરી ગરબામાં અનોખી રોનક જોવા મળી રહી છે.
2/5

નવરાત્રિના બીજા નોરતાની રાત્રે અર્વાચીન ગરબાની રંગત સાથે ખેલાયા તાન પહેરીને અનોખી અદા સાથે ગરબે રમ્યાં.
Published at : 09 Oct 2021 01:51 PM (IST)
આગળ જુઓ



















