શોધખોળ કરો
Porbandar Rain: પોરબંદર જિલ્લામાં ભારે પવન સાથે કમોસમી વરસાદ તૂટી પડ્યો
Porbandar Rain: પોરબંદર જિલ્લામાં ભારે પવન સાથે કમોસમી વરસાદ તૂટી પડ્યો
પોરબંદર જિલ્લામાં વરસાદ
1/6

પોરબંદર: હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે રાજ્યમાં આજે પણ વરસાદ વરસી રહ્યો છે. પોરબંદર જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. કુતિયાણા શહેર અને ગ્રામ્ય પંથકમાં સતત ત્રીજા દિવસે કમોસમી વરસાદ ખાબક્યો છે.
2/6

વરસાદને પગલે ખેડૂતો ચિંતિત બન્યા છે. આજે બપોરે ભારે પવન સાથે વરસાદી ઝાપટા પડ્યા હતા. પોરબંદરના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.
Published at : 10 May 2025 07:06 PM (IST)
આગળ જુઓ





















