શોધખોળ કરો
આજનું હવામાનઃ આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ તૂટી પડશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
Gujarat Rain: ગુજરાતમાં વ્યાપક વરસાદ થવાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આગામી 48 કલાક દરમિયાન રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેશે.
Rain Alert: વરસાદ સાથે કેટલાક વિસ્તારોમાં ગાજવીજ વરસાદ પણ થવાની શક્યતા છે.
1/5

Gujarat Weather: રાજ્યના ત્રણ જિલ્લામાં આજે ગાજવીજ સાથે ભારે વરસાદનું હવામાન વિભાગનું અનુમાન. સુરત, નવસારી અને વલસાડમાં વરસી શકે છે ભારે વરસાદ.
2/5

આજે એટલે કે ગુરૂવારે સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની શક્યતા છે.
Published at : 04 Jul 2024 07:48 AM (IST)
આગળ જુઓ



















