શોધખોળ કરો
Heavy Rain Alert: ગુજરાતના આ જિલ્લાઓમાં આજે ભુક્કા બોલાવશે વરસાદ, યલો એલર્ટ જાહેર
Heavy Rain Alert: ગુજરાતના આ જિલ્લાઓમાં આજે ભુક્કા બોલાવશે વરસાદ, યલો એલર્ટ જાહેર
પ્રતિકાત્મક તસવીર
1/6

Gujarat Weather : આજે 12મી જુલાઈના રોજ રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. હવામાન વિભાગ દ્વારા આજે રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદને લઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આજે પણ મેઘરાજા અનેક જિલ્લાઓમાં ધમાકેદાર બેટિંગ કરશે.
2/6

હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યમાં આજે નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગરહવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ વિસ્તારોમાં હવામાન વિભાગે યેલો એલર્ટ જાહેર કર્યું છે.
Published at : 12 Jul 2025 01:42 PM (IST)
આગળ જુઓ





















