શોધખોળ કરો
Heatwave Alert: કાળઝાળ ગરમીનું ટોર્ચર યથાવત, રાજ્યોમાં ભયંકર ગરમીની હવામાન વિભાગની આગાહી, આ રાજ્યોમાં આપ્યું રેડ એલર્ટ
IMDએ પશ્ચિમ રાજસ્થાનના મોટા ભાગના સ્થળો, પંજાબ, હરિયાણા, દિલ્હી અને પશ્ચિમ ઉત્તર પ્રદેશના કેટલાક સ્થળો પર હીટ વેવની ચેતવણી આપી છે.

(પ્રતીકાત્મક તસવીર abp live)
1/6

IMD હીટવેવ એલર્ટ: ભારત હવામાન વિભાગ (IMD) એ આગાહી કરી છે કે, ઉત્તર પશ્ચિમ ભારતના મેદાની વિસ્તારોમાં આગામી પાંચ દિવસ દરમિયાન હીટવેવની સ્થિતિ ચાલુ રહેશે.
2/6

હવામાન વિભાગે જણાવ્યું હતું કે 25 મે, 2024ના રોજ પૂર્વ મધ્યપ્રદેશ, મધ્ય મહારાષ્ટ્ર, વિદર્ભ, ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના વિવિધ સ્થળોએ ગરમીની લહેરની શક્યતા છે.
3/6

સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, છેલ્લા ત્રણ વર્ષથી ભારતના કેટલાક ભાગોમાં ભયંકર ગરમીથી મોટી સંખ્યામાં લોકો પ્રભાવિત થયા છે.
4/6

હવામાન વિભાગે જણાવ્યું કે, દક્ષિણ દ્વીપકલ્પ ભારતમાં શુક્રવાર (24 મે, 2024) સુધી ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. IMDએ કેરળમાં ભારે વરસાદની આગાહી કરી છે.
5/6

IMD એ ગુરુવારે (23 મે, 2024) તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં ભારેથી અતિ ભારે વરસાદ (115.5-204.5 mm) ની આગાહી કરી છે.
6/6

હવામાન વિભાગે જણાવ્યું કે 26 મે, 2024 ના રોજ નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં ભારેથી અતિ ભારે વરસાદ (115.5-204.5 મીમી) થઈ શકે છે.
Published at : 23 May 2024 11:52 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
રાજકોટ
ગુજરાત
બિઝનેસ
આઈપીએલ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
