શોધખોળ કરો
Swati Maliwal: ડિવોર્સને જીવનની સૌથી સારી ઘટના કેમ માને છે AAPની સ્વાતિ માલીવાલ?
AAP ના રાજ્યસભા સભ્ય સ્વાતિ માલીવાલે 13 મે, 2024 ના રોજ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલના પીએ પર ગેરવર્તણૂકનો આરોપ લગાવ્યો હતો, જેના પછી તે ફરીથી ચર્ચામાં આવ્યા હતા
સ્વાતિ માલીવાલ
1/10

AAP ના રાજ્યસભા સભ્ય સ્વાતિ માલીવાલે 13 મે, 2024 ના રોજ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલના પીએ પર ગેરવર્તણૂકનો આરોપ લગાવ્યો હતો, જેના પછી તે ફરીથી ચર્ચામાં આવ્યા હતા
2/10

સ્વાતિ માલીવાલ ઉત્તર પ્રદેશ (યુપી)ના ગાઝિયાબાદના રહેવાસી છે. તેમણે JSS એકેડેમી ઑફ ટેકનિકલ એજ્યુકેશન, નોઈડામાંથી એન્જિનિયરિંગ (ઇન્ફર્મેશન ટેક્નોલોજીમાં સ્નાતકની ડિગ્રી)નો અભ્યાસ કર્યો હતો.
Published at : 15 May 2024 05:18 PM (IST)
આગળ જુઓ