બદામ દૂધ આપના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. હેલ્થ એક્સ્પર્ટ મુજબ બદામનું દૂધ પીવાથી શરીરમાં ઇમ્યુનિટી ઝડપથી વધે છે.
2/5
વ્યક્તિનું શરીર એટલું નાજુક હોય છે કે, જો થોડી પણ બેદરકારી રાખવામાં આવે તો ગંભીગ બીમારીની ઝપેટમાં આવી જાય છે. તેના પાછળ કેટલાક કારણો હોય છે. શરીરમાં પ્રોટીનની કમી, વિટામિનની કમી કેલ્શ્યિમની કમી અને જાણો બીજું શું-શું થાય છે.
3/5
બદામથી બનેલ દૂધ આપના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. હેલ્થ એક્સ્પર્ટ મુજબ બદામનું દુધ પીવાથી ઇમ્યુનિટી વધે છે. બદામમાં મોજૂ કેલ્શિયમ, મેગ્નિશિયમ, વિટામીન કે, વિટામિન ઇ, ભરપૂર માત્રામાં હોય છે. આ બધા જ પોષકતત્વ શરીરને હેલ્થી રાખે છે. સ્કિન અને હેર માટે પણ ફાયદાકારક છે.
4/5
બદામ મિલ્ક પીવાથી આપના શરીમાં વિટામિન ડીની કમી પૂરી થાય છે. ઇમ્યુનિટીને સ્ટ્રોન્ગ રાખવામાં કારગર સાબિત થાય છે. એક કપ બદામ મિલ્કનું જો રોજ સેવન કરવામાં આવે તો આપના શરીરમાં કેલ્શિયમની કમી નહીં થાય. આપના હાર્ટ બોન્સ બેસ્ટ બેહતર રીતે કામ કરે છે.
5/5
હેલ્થ એક્સ્પર્ટની માનીએ ડાયાબિટીસના દર્દીઓએ માત્ર દૂઘ ન પીતાં બદામનું દૂધ પીવું જોઇએ. બદામ મિલ્કમાં શુગરની માત્રા બહુ જ ઓછું હોય છે. અને ફાઇબરથી ભરપૂર હોય છે. જે આપના માટે ફાયદાકારક સાબિત થાય છે.